________________
ધર્મ ઘટતાં ધન ઘટે, ધન ઘટ મને ઘટ જાય; મન ઘટતાં મનસા ધરે, ઘટત ઘટત ઘટ જાય.
કાંગડા
પંજાબના કાંગડા પણુ પ્રાચીન તીર્થં છે. લાહારથી ૧૭૦ માઇલ દૂર છે. પ્રાચીન નામ સુશ`પુર હતું. આ નગર મહાભારત કાલના સુલતાનના રાજા સુશદ્રે વસાવ્યુ હતું.
૩૧૩
કાંગડામાં બિરાજમાન શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ રાજા સુશમે સ્થાપિત કરી હતી.
કાંગડામાં સૌથી પ્રાચીન મંદિર ઈંદ્રેશ્વરનું છે. ઋષભદેવની સુંદર ભૂતિ છે. દરવાજાની દિવાલમાં આ બે મૂર્તિ ચેાડેલી છે.
કિલ્લામાં અબિકાદેવીના મંદિર પાસે એ જિનમંદિર છે. ઈન્દ્રેશ્વરના મંદિરમાં મડપતી દિવાલમાં એ જૈન મૂર્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org