________________
જીવન જોબન રાજમદ, અવિચલ રહે ન કોય; ૩૧૨
જે દીન જાય સતસંગમેં, જીવનકા ફળ સય. રાજાઓને જનધમ બનાવ્યા હતા. શ્રી ભાનદેવસૂરિએ તક્ષશિલામા જૈન સંઘની શાંતિ માટે લઘુશાંતિ સ્તોત્ર બનાવ્યું હતું. વાચક ઉમાસ્વાતિજી મહારાજે તક્ષશિલાના વિદ્યાપીઠ માટે તત્વાર્થ સૂત્ર બનાવ્યું હતું. ચીની યાત્રી હ્યુએનસંગ લખે છે કે સિંહપુરમાં ઘણું જૈન શ્રમણ તથા જિન મંદિરો હતાં.
આચાર્ય શ્રી હરિગુપ્તસૂરિજી અહીં પધાર્યા હતા અને રાજા તરમાણને જૈન બનાવ્યું હતું.
શ્રી જિનદત્તસૂરિજી અહીં પધાર્યા ત્યારે પંજાબમાં જનધર્મની જાહોજલાલી હતી. તેમણે પાંચ નદીઓના સંગમસ્થાને પાંચ પીરોની સાધના કરી હતી.
જગશુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ તીર્થરક્ષાના ફરમાને અકબર પાસેથી મેળવી આઝા-શૌરીપુર-ફતેહપુરમાં પ્રતિષ્ઠા કરાવી હતી. ધર્મવીર બુટેરાયજી મહારાજે પંજાબ દેશનો ઉદ્ધાર કર્યો. તેમના શિષ્ય મૂળચંદજી મહારાજ હતા. આ બને ગુરૂ શિષ્યએ પંજાબમાં મહાન કાંતિ ફેલાવી પંજાબમાં જૈનધર્મને ગાજતો કર્યો. પાછળથી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી તથા તેમના વિદ્વાન પ્રશિષ્યરત્ન સુગવીર આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરિશ્વરજીએ પંજાબની કાયાપલટ કરી, પંજાબમાં કોલેજ-ગુરૂકુળ-હાઈકુલ-પાઠ શાળા-લાયબ્રેરી-આત્માનંદ સભા તથા મંદિરે વગેરે શાસન સેવાના ઉજજવળ કાર્યો કરાવી પંજાબમાં જનધર્મની જાત જવલત કરી છે.
ભેરાતી સિધું સૌવીરના રાજા ઉદાયીનું વીરભયપત્તન એ જ -ભેરા જહેલમ નદીના કિનારે આવેલું છે. પંજાબથી પેશાવર જતાં ભાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org