SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ કિસ્સુ ૩૪ મુ લક્ષ્મણી તી માળવા પ્રાંતમાં લક્ષ્મણી તીથ પ્રાચીન છે. ખી. ખીસી આઈ. લાઈનમાં ગોધરાથી રતલામ,જતી લાઈનમાં દાહેાદ સ્ટેશને ઉત્તરી અલીરાજપુર સુધી મેાટરમાં જઈ વાહનમાં લક્ષ્મણી તી વાય છે. અહીં ખેાદકામ કરતાં ૧૪ જૈન મૂર્તિએ નીકળી હતી. તેમાં શ્રી મહાવીર પ્રભુના પ્રતિમા સંપ્રતિરાજાના સમયની જણાય છે. સૌથી પ્રાચીન અને ભવ્ય શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ ૩૨ ઇંચની છે. આમાં ત્રણ મૂર્તિએ તે ૧૦૯૩ માં પ્રતિષ્ઠા થયાના ઉલ્લેખ છે. આ સિવાય તારણ પરિકર, આાસન પણ ઘણાં મળે છે. પાંચ મદિરા અને એક ભવ્ય ખવન જીનાલયનું મંદિર પણ દેખાય છે. ચૌદમી સદીમાં લક્ષ્મણપુર ઉન્નત અને ગૌરવશાળી હતું. મંત્રીશ્વર પેથડકુમારે શ્રી સિદ્ધાચળ-ગિરનારને માંડવગઢથી સંધ કાઢવો ત્યારે સત્ર વળતી વખતે લક્ષ્મણપુર આવ્યેા હતેા. ત્યાંના સÛ શ્રી મંત્રીશ્વરના સંતું ભાવભર્યું સ્વાગત કર્યું. હતુ. તેવે સુકૃતસાગરમાં ઉલ્લેખ છે. અલીરાજપુરના મહારાજાએ જૈન શ્વેતાંબર સંધને માટી જમીન આપી છે. જેમાં વિશાળ ધર્મશાળા, ઉપાશ્રય, કુવા, બગીચાઓની વ્યવસ્થા છે. પ્રાચીન જિનમ ંદિરના જીર્ણોદ્ધાર થયે છે. સુ ંદર ત્રિશિ ખરી ભવ્ય મંદિર છે. ધાર પ્રાચીન ધારાનગરી એજ ધાર, મહાકાવ્ય તિલકમ જરીના ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy