________________
વિદ્યા વનિતા વેલ નૃપ, એ નહિ જાત ગણુંત; જે યું કે પાસ વસે, તે તું સે લપટ ત.
તથા અદભુત છે. તેમાં એ વસ્ત્રની રચના અનુપમ છે આ પ્રતિમાજી પર વિ. સ. ૭૪૪ સાલને લેખ છે શ્રાવકના ૨૦૦ ધર છે એ ધ શાળા છે. બાજુમાં ઝારેાલી ગામમાં સુંદર દેરાસર છે.
નાંદીયા
૨૭૩
ખામણવાડાથી ચાર માઈલ દૂર નાંદીયા આવ્યુ છે. ગામ પહેાડની વચ્ચે આવેલું છે. નદી કિનારે એક સુંદર મંદિર છે. મંદિર પ્રાચીન અને દનીય છે, પ્રતિમાજી સુંદર છે. નાંદીયામાં એ મંદિશ છે, ઉપાશ્રય-ધર્મશાળા પણ છે. શ્રાવકેાના ૫૦ ધર છે.
ગામથી કોંગ દૂર પહાડની નીચે ભગવાન મહાવીર પ્રભુનુ બાવનજીનાલય છે. આ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં શ્રી નદીવને ભરાવેલી અદ્ભુત, વિશાળકાય, મનેાહર, શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ દČનીય છે. આખા રાજપૂતાનાભરમાં આવી અદ્ભુત કલામય અને સુંદર મૂર્તિ બીજી નથી. એનું પરિકર એટલું જ ભવ્ય અને કલાપૂર્ણ તથા મનોહર છે. સાચા સિદ્ધ બેસાર્યો હોય તેવા પત્થરના સિંહનું જ સુ ંદર આસન છે. પ્રભુજીની બન્ને પડખે એ ઇંદ્રરાજ ઊભા છે. નીચે એક ધર્મચક્ર છે.
#
આ મંદિરમાં ૬૮ લગભગ પ્રભુ પ્રતિમા છે. ભગવાન મહાવીરસ્વામીની અદ્ભુત મૂતિ તેજસ્વી અને વૃદ્ધાવસ્થામાં સાક્ષાત્ વીર પરમાત્મા બીરાજમાન હૈાય એવી અદ્ભુત આ મૂતિ છે.
મોટા મંદિર પાસે જ ચડકાશીએ નાગ ડસે છે તે દર્શાવતા પ્રસગની દેરી ઉંચી ટેકરી ઉપર છે.
રાણકપુરનું પ્રસિદ્ધ મંદિર બંધાવનાર દાનવીર શેઠ ધનાશ રતનશા આ નાંદીયાના નિવાસી હતા.
9/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org