________________
૨૬૮
મરવાથી ડરવુ નહિ, કરવું ઉત્તમ કામ; ઉજ્જવલ જેથી વિશ્વમાં, રહે
નિર્તર નામ.
મૂળનાયક ચૌમુખજીની ચાર મૂર્તિએ છે. ગમે ત્યાં ઊભા રહીને પ્રતિમાજીના દર્શન થઈ શકે છે. ૧૪૪૪ થાંભલાવાળું ભવ્ય કળામય હિંદભરમાં ખીજુ એક પણ નથી. ૪૮૦૦૦ ચારસ ફૂટમાં આ વિશાળ મંદિર આવેલુ છે.
ખીજા માળની ખૂબી તો એર મહત્વની છે. હુબહુ દેવવિમાન જ જોયેા. અહી પણ મૂળનાયક ચોમુખજી છે. ત્રીન્દ્ર માળની ખૂખી એથી વધી જાય છે, અહી પણ ચૌમુખજી છે. મદિરજી ૯૪ દેરીએની ઘુમટીઓનાં શિખરે। બહુ ભવ્ય દેખાય છે.
પ્રદક્ષિણામાં ૮૪ દેરી છે. આ સિવાય સમેતશિખર, મેરુપર્યંત અષ્ટાપદ, નદીશ્વર આદિના સુ ંદર આકારાની સૂચના છે.
મૂળ મદિરમાં પ્રભુજીની સામેજ શેડ ધરણાશાહ અને શિલ્પી દેપાકની ઊભી મૂર્તિ છે. બીજા ખભામાં ધરાશાહ અને રત્નાશાહની મૂતિઓ છે.
સાલેર
ધરાશાહે આ ત્રૈલોકયદીપિકા મદિર નલિન ગુલ્મ વિમાન આકારનું બંધાવ્યું. અજારી પીંડવાડા આદિ સ્થળેાએ પણ દેવાલયેા બંધાવ્યા હતા. જીર્ણોદ્વાર પણ કરાવેલા, રાણકપુરમાં ૮૪ સ્થભાની વિશાળ પૌષધશાળા બંધાવી હતી, ૧૪૮૪ના ભયંકર દુષ્કાળ વખતે જગડુશાહની માફક દાનશાળા ખોલી, તળાવ, વાવ, વગેરે લેાકાપયેગી સાધના કરાવ્યા હતાં.
મંદિરમાં ૮૪ ભેાંયરાં હતાં. આજે પણ કેટલાંક ભાંયરાં તથા જૂની મૂર્તિએ જોવા મળે છે.
આ મુખ્ય મંદિર ઉપરાંત બીજા છે મદિરા છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું અને બીજી શ્રી નેમિનાથજીનું
ધર્મશાળાની સામે શ્રી પાર્શ્વનાથજીનુ મદિર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથપ્રભુની મૂતિ ભવ્ય અને મને હર છે, આ મંદિરની કાતરણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org