________________
પર
પરલેકે સુખ પામવા, કરો સારો સ`કેત; હે ખાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત.
.
આ શહેરની સ્થાપના થયેલી છે. તેમના સમયને કિલ્લે હુ છે. સાદાદ રત્નાકર નામના સુપ્રદ્ધિ જૈન ન્યાય ગ્રંથના રચયિતા વાદી દેવસુરીજીના ગુરૂ મહારાજશ્રી મુનિચંદ્રસુરીજીને જન્મ આ નગરીમાં થયેલા. મહાન પ્રભાવક તાર્કિક શિરામણિ મહેાપાધ્યાય શ્રી યશેાવિજય મ. સ્વવાસ આ શહેરમાં થયા હતા. મંત્રીશ્વર વસ્તુપાલે અહિ ૧૭૦ દેરીએવાળું સુંદર જિનમંદિર બંધાવ્યા ઉલ્લેખ વસ્તુપાલ ચરિત્ર’માં આવે છે. તેમજ માંડવગઢના મંત્રીધર શ્રી પેથડશાએ પણ અહિં જિનમંદિર અધાવ્યું હતું. આજે ડભોઈમાં છ મદિશ છે. એમાં શ્રી લઢણપાર્શ્વનાથજીનુ મંદિર મુખ્ય અને તીરૂપ ગણાય છે. એ માળતુ આ દેરાસર છે. ઉપરના ભાગમાં શ્રી શીતલનાથ ભગવાન છે. અને નીચે ભોંયરામાં
'
લેાટણ પાર્શ્વનાથજીના ભવ્ય તથા ચમત્કારિક શ્યામ પાષાણુના પ્રતિમાજી બિરાછમાન છે. આ ઉપરાંત શ્રી મુતિસુવ્રત સ્વામીજી, શ્રી શામળાપાર્શ્વનાથજીના આદિના દેરાસરે છે. હમણાં શ્રી આદીશ્વર ભગવાનના સુંદર મંદિરને જર્ણોદ્ધાર થઇ રહ્યો છે. આ બધા દેરાસરી શ્રાવકાની વસતીની વચ્ચે છે. ઉપાશ્રયેા, જ્ઞાનમંદિર તથા પાશાળા આદિ બધાં ધમ થાને આટલામાં જ આવ્યાં છે. જ્ઞાનભંડારમાં પ્રાચીનઅર્વાચીન પુસ્તક પ્રતસંગ્રહ સારે છે. કન્યાશાળા તથા ઉપા. શ્રી યશવિજયજી જૈન સેવાસદન આદિ શિક્ષણ તથા સેવાની સંસ્થાએ અહિં સારી પ્રવૃત્તિ કરી છે. ગામની દક્ષિણે ના માઈલે દૂર ન્યાયા ચાય સ્વ. ઉપાધ્યાયજી મ શ્રી યશોવિજયજી મહારાજશ્રીનું સાંધિ મંદિર છે. જ્યા અગ્નિસ કાર તેએશ્રીના થયેલા એ સ્થાને, તેઓશ્રીની પાદુકા તથા સ્તૂપ છે. તે સ્થાને અન્યાન્ય પાદુકા પણ અહિં છે. ઉપાધ્યાયજી મ,ની દેરીમાં તેએશ્રીની પાદુકા વિ. સં. ૧૭૪૫માં પ્રતિષ્ટિત કરેલ છે. આજે સમાધિ મંદિરને વધુ ભવ્ય તથા વિશાલ અનાવવાની યેાજના તૈયાર થઈ છે. જેમાં મુઔંબઈના સધને સ્થાનિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org