SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ દુન કૃત નિંદા થકી, સજ્જન નવ નિદાય; રવી ભણી રજ નાખતાં, આપે અધેા થાય. મહા સુદિ ૬ ના દિવસે થઈ છે. આ મંદિર સુંદર તથા દર્શોની ય છે. પાવાગઢ તીમાં બિરાજથાન શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીના મંદિરમાં બિરાજમાન કર્યાં છે. શહેરમાં જૈતાની વસ્તી સારી છે. શહેર બહાર કાઠીપોળ, મામાનીપાળ, ઘીકાંટા આદિ સ્થળેાયે પણ તેની વસ્તી, સુંદર મદિરા, ઉપાશ્રયા, જ્ઞાનભંડારા વગેરે છે. શહેરમા જાની શેરીની આજુ-બાજુના પ્રદેશ જૈન સમુદાયની વસ્તીને ભરચક લત્તો ગણાય ઉપાશ્રય, ભેાજનશાળા, આયંબીલખાતું આદિ વધું એટલામાં છે. તેમજ યેવૃદ્ધ પ્રવતક શ્રી કાંતિવિજયજી મહારાજ શ્રી સંગૃહિત જ્ઞાનભંડાર વિશાલ તથા દનીય છે. તેમજ કાઠીપાળનાં નાકા પર • શ્રી મુક્તિવિમલ જૈન નાંનદિશ ' ભંડાર પણ સુ ંદર છે. તેમજ મહારાજ સયાજીરાવ ગાયકવાડના સમયથી સ્ટેટ લાઇબ્રેરી, તેના પ્રકાશને આ વધુ સુંદર છે. રાજમહેલ, કાલેજો, ન્યાયમ ંદિર, કલાભુવન, ઝૂલતા પુલ, કમાટીબાગ આદિ સ્ટેટના સમયનાં સ્થાને વડાદરામાં આવનારને જોવા માટેનાં આણા ગણાય છે. આજે પણ વડાદરા, સ્ટેટ તરીકે વિલીન થયા પછી મુંબઈ પ્રાંતના વડેદરા જિલ્લાનું ખ્ય શહેર ગણાય છે. ખી. બી. સી. આઈ વેસ્ટન રેલ્વેનું દક્ષિણ, ઉત્તર, પૂર્વની રેલ્વે લાઈનને જોડતું મુખ્ય જકશન વડેદરાં-ખરેડા ગણાય છે. રતલામ, દીલ્હી બાજુ અહિંથી લાઈન જાય છે. તેમજ ભાઈ જસર, છેટાઉદેપુર બાજુની ન્હાની રેલ્વે લાઈના અહિથી જાય છે. વડાદરાની ઉત્તર-પૂર્વ બાજુ ન્હાનું પણ રળીયામણુ છાણી ગામ ૬ માઈલ છે. શ્રાવકાની વસ્તી સારી છે. ગામ ભાવિક છે, શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર દેરાસર તથા ઉપાશ્રય છે. શ્રી વીરવિજયજી શાસ્ત્રભડા અહિં સુંદર છે. યાત્રા કરવા જેવી છે. ૨૪૧ ડભાઇ: વડાદરાથી દક્ષિણ-પૂર્વમાં ૧૮ માઈલ ડભાઇ-પ્રાચીન દૌવતી શહેર આવેલું છે. ગૂરેશ્વર સિદ્ધરાજ જયસિંહના સમયમાં ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy