________________
ભભા ભર જેવન સમે, મનસા રાખો કાણ: ૩૧
શીળ રત્ન ધર્મ ગાંઠડી, વશ કરે ઇન્દ્રિય જાણ. ગૃહીત્વા કુંકુમ–ચંદન-કર્પરાગરુ-ધૂપ-વાસ-કુસુમાંજલિસમેતઃ સ્નાત્રચતષ્ઠિકયાં શ્રી સંઘસમેતઃ શુચિશુચિવ, પુષ્પ–વસ્ત્રચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કઠે કૃત્વા, શાંતિમુદ્દષત્રિા શાંતિપાનીય મરતકે દાતવ્યમિતિ.
નૃત્યતિ નૃત્ય મણિ–પુષ્પ–વર્ષ, સૃજતિ ગાયંતિ ચ મંગલાનિ; તેત્રાણિ ત્રાણિ પઠતિ મંત્રાન, કલ્યાણભાજે હિ જિનાભિષેકે. ૧. શિવમસ્તુ સર્વજગતઃ, પરિહનનિરતા ભવંતુ ભૂતગણા , દેષા: પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખીભવંતુ લેકા. ૨. અહં તિસ્થયરમાયા, સિવાદેવી તુહ નાયરનિવાસિની, અહ સિવ તુમ્હ સિવ, અસિવસમં સિવં ભવતુ સ્વાહા. ૩. ઉપસર્ગા ક્ષય યાન્તિ, છિદ્યતે વિનવઠ્ઠયા, મનઃ પ્રસન્નતા મેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. ૪. સર્વમંગલમાંગલ્ય, સવ્વકલ્યાણકારણમ, પ્રધાન સર્વધર્માણાં. જેને જયતિ શાસનમ. ૫.
પુરુષાર્થ અને સિદ્ધિ આપણું ભાગ્ય આપણુજ હાથમાં છે ઈશ્વરના હાથમાં નથી. આપણું ભાગ્ય આપણે પોતે આપણા કર્મથી જ નિર્માણ કરીએ છીએ. ભાગ્ય પાસરૂં ન હોય તે નિરાશ થવાની કે ઉદ્વિગ્ન બન. વાની જરૂર નથી. કેમકે ઉદ્યમ દ્વારા ભાગ્યને પલટાવી શકાય છે.
મનુષ્ય પોતાના પુરુષાર્થથી પ્રાયઃ અશુભ કર્મને ઉછેરી શકે છે અથવા એને શુભ રૂપમાં પણ પલટાવી શકે છે. ઉદ્યમમાં સમતા,સહનશીલતા,સંયમ અને તપને સમાવેશ થ જરૂર છે.
શ્રી સંસેવક મણિલાલ રામચંદ (પ્રભાસપાટણવાળા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org