SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ * મુંબઈ આંગણે ઉજવાયેલ અપૂવ દીક્ષા મહત્સવ જૈન રત્ન કવિકુળપુરીટ વ્યાખ્યાન વાચસ્પતી (સ્વ) પૂ આચાર્ય ભગવત શ્રી મદ વિજય લબ્ધી સૂરિશ્વરજી મહારાજના વિનિત શી પરમ શાત, મૂર્તિ પૂ. ઉપાધ્યાય શ્રી જયંત વિજયજી ગણિવર પૂ. અધ્યાત્મ મૂર્તિ પં. નવીન વિજયજી ગણિવર તયા વિદ્ધવર્ય પૂ. પન્યાસ વિકમ વિજયજી ગણિવર આદી વિશાળ મૂનિસમુદાય નીનીશ્રામાં માગસર સુદ ૫ રવીવારના દીને કુમારીકા ઈન્દીરા બહેન તારાચંદ મહેતા તથા કુમારીકા પ્રવિણું ઘેલાભાઈ શાહને ભાગવતી દીક્ષા મહોત્સવ થયો હતો તે પહેલા દીક્ષાથી બેનના માનપત્ર, કઠેર મુકામે શા. વજેચંદ ચુનીલાલના પ્રમુખપદે સુરત મુકામે શા. ચુનીલાલ નેમચંદ ચા વાલા પ્રમુખપદે, ઘાટકોપર શા. અંબાલાલ નરસીદાસના પ્રમુખપદે. શાન્તા કુજમાં સકલસંધ મુંબઈ (સુરજવાડીમાં) ફુલચંદ શામજી કારડીયાના પ્રમુખપદે, તથા શિવનારાયણનેમાણીની વાડીમાં શા. ચંદુલાલ ભોગીલાલના પ્રમુખપદે તેમજ લાલ બાગના ભવ્ય ઉપાશ્રામાં પરીખ ચંદુલાલ દલસુખભાઈના પ્રમુખપદે સમારંભો થયા હતા, તેમાં માનવ મેદની હાજરી સારી સંખ્યામાં હતી માગસર સુદ ૫ રવિવારે વરસીદાનને ભવ્ય વરઘોડો પ્રભુજીના રથ સાથે મુંબઈના મુખ્ય લત્તાઓમાં કરી લાલબાગ ઉપાશ્રામાં ઉતર્યો હતો, વ્યાખ્યાન હેલી આર્કષક રીતે શણગાર્યો હતો, દશહજારની અસંખ્ય માનવ મેદની વચ્ચે દીક્ષાથી બહેન એ. રજોહરણ લઈ નૃત્ય કર્યું ત્યારે પ્રભુ વીરના જયનાદ પિકાર્યા હતા. વેશ પરીધાન થયા બાદ સર્વ વીરતી સામાયિક તથા નામ કરણ વિધી થયા હતા મુમુક્ષુ શ્રી ઇન્દીરા બહેનનું નામ પૂ. સાધ્વી અતિ પદમાશ્રી તથા મુમુક્ષુ શ્રી પ્રવિણું બેનું નામ, પૂ. સાધ્વી પરમ પદમાશ્રી રાખવામાં આવ્યું હતુ તેઓ બન્ને સાવી પૂ. વાચયમાશ્રીજીના શીષ્ય જાહેર થયા હતા તેઓ સૌ આ વન પૂ સયાશ્રીજી નીનીશ્રામાં રહેશે વજન નેહીઓ તરફથી કામળીઓની વર્ષા થઈ હતી પૂ. પ્રન્યાસશ્રા વિકમ વિજયજી મહારાજની દેશના સાંભળી પ્રભાવને લઈ સહર્ષ ભેર વીખરાયા હતા. દીક્ષી તેના જીવન મંગળમય બને એ શુભેચ્છા આ સંઘ સેવક ચંદુલાલ ખંભાતવાલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy