________________
૨૦૮ મધુ સંચય કરી મરી રહ્યી, જમર કેવલ અજાણ
ના દીધું ના ભગવ્યું, નાહક છે પ્રાણ. સુપ્રસિદ્ધ હતું. અહીં ભવ્ય તથા ચમત્કારિક શ્રી ગંભીરા પાર્શ્વનાથનાં પ્રાચીન પ્રતિમાજી મૂલનાયક તરીકે મંદિરમાં બિરાજમાન છે. પૂર્વકાળમાં આ પ્રતિમાજીના હાથમાંથી દરરોજ રૂપાનાણું મળતુ હતું. આ ગામ અતિશય પ્રાચીન છે. પાટણ શહેર વસાવ્યા પહેલાં પણ આ સ્થાનમાં રહીને ટીકા રસ્યાનો ઉલ્લેખ આચારાંગ–ટીકાની પ્રશસ્તિમાંથી મળે છે. મહામંત્રીશ્વર શ્રી વિમલશાના પૂર્વજ નીના શેઠ, મારવાડમાંથી અહિં ગાંભૂ આવીને વસ્યા હતા. તે કાળમાં ગાંભૂની જાહોજલાલી અતિશય હતી. ગાંભૂ ભાગીને પાટણ વસ્યું હોય એમ કપના થાય છે. પાટણને વસાવ્યા પછી ગૂર્જરેશ્વર યમરાજે ગાંભુના રહીશ નીના શેઠના પુત્ર લાહીરાને પાટણ બોલાવી, તેમને દંડનાયક - સેનાપતિ તરીકે નીમ્યા હતા. આજે અહિં શ્રાવકેના ૧૫ લગભગ છે. દેરાસરજીમાં પ્રતિમાજી સુંદર તથા રમણીય છે. મુંબઈ લાલબાગમાધવબાગમાં જે સુંદરજિનમંદિર જામનગરના શેઠ લાલજીભાઈએ બંધાવ્યું છે. તેમાં જે મૂલનાયક શ્રી મહાવીર સ્વામીનાં ચમત્કારિક ભવ્ય પ્રતિષ્ઠિત બિરાજમાન હતા. અને મોતીશાટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી ધર્મપ્રેમી શ્રી જીવાભાઈ પ્રતાપશીની મહેનત તથા સંધની ભલી લાગણીના કારણે મુંબઈ માટે પ્રતિમાજી મમ્યા હતા. હજુ પણ મંદિરમાં અનેક ભવ્ય પ્રાચીન તથા પ્રવાવિક પ્રભુ બિંઓ બિરાજમાન છે, કે જેઓના દર્શનશથી ચિત્ત ઠરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org