________________
મિત્ર એસા કીજીએ, ઢાલ સરિખા હેય, ૨૦૧૪ સુખમાં પીછે પડ રહે, દુ:ખમે આગે હોય.
-
-
-
-
ઘેાળામાં ગુજરાતનું રાજશાશન લવણુપ્રસાદના વારસ, મહારાષ્ટ્ર વિરધવલે ચલાવ્યું. તેને જૈનમંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તથા સેનાધિપતિ' તેજપાલની સહાય મળી.
આ બાજુ પાટણ વધુ નબળું પડતું ગયું ભીમદેવ બીજા પછી. તેને પુત્ર કર્ણદેવ રાજ્યસિંહાસને આવ્યો. એ ઘેલે નીકળે. તેણે પિતાના નાગર પ્રધાન માધવના ઘરની સ્ત્રી પર દષ્ટિ બગડી, પરિણમે. મુસલમાન સત્તાએ પગપેસારો કર્યો. અને કરણઘેલાને ગુજરાત છોડીને ભાગી જવું પડયું. વીર વનરાજ વંશજને આ રીતે પિતાની પતિભૂમિને ત્યજી રાજ્ય વૈભવોને છોડી, અંધારી રાતે એકલા ભાગી છૂટવું પડે છે. ખરેખર કર્યા કર્મ સહુને ભેગવવાં પડે છે. વિ. સં. ૧૩૫ ના વર્ષમાં આ રીતે પાટણની રાજશાહી પરાધીન બની.. નાગરબ્રાહ્મણ માધવમંત્રીએ પોતાના અપમાનને બદલે લેવા ઠેઠ દીરહી. પહેચી અલ્લાઉદ્દીન ખૂનીને ઉશ્કેરી કરણદેવની સામે યુદ્ધ ઉભુ કર્યું. મિણામે પાટણનું પતન થયું. પાટણની વિભૂતિ, અશ્વ તથા સત્તા ત્યારથી ઓસરતા થયા.
આજે પાટણ પિતાના પુરાણું ગૌરવને જાળવીને મૂકતપણે પિતાની પ્રષ્કિાને સ્થાપીને રહ્યું છે. પ્રાચીન શિલ્પ સ્થાપત્યો. તથા ઐતિહાસિક ભવ્ય અવશેષો આજે પણ પાટણની પ્રાચીનતાની સાક્ષી પૂરી રહ્યાછે. નિર્મલ, પવિત્ર સ્વચ્છ સરસ્વતી નદીના ઉછળતા તરંગે તેના આંગણુમાં કૂદા-કૂદ કરી આવનાર સહુ કઈ પ્રવાસીને પાટણની ભવ્યતાનું, એક કાળે ભાન કરાવતા હતા, તે પવિત્ર સરસ્વતીયા ૫ણું જાણેઆજે પાટણથી રીસાઈ ગયાં હોય તે રીતે દર જઈ બેઠેલ છે.. પાટણ શહેરમાં આજે જેનોના હજારે ઘરે જ કો જિનમંદિરે છે. ઉપાશ્ર, જ્ઞાનભંડારો તથા ધર્મશાળાઓ પણ પાટણની શોભામાં આજે અને વધારે વધારો કરી રહેલ છે. પુરાણું પાટણ વિ.ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org