________________
- -
-
વિનાશી પુગલ દશા, અવિનાશી તું આપ; ૨૦૩.
આપોઆપ વિચારતાં, મીટે પુણ્ય અરૂ પાપ. ફેલાયેલી હતી. હિંદને વૈભવ, ગુજરાતની પ્રતિષ્ઠા, તથા ગૂર્જરની અમિતા પણ પાટણ શહેરમાં વસેલાં હતાં. પાટણના લક્ષ્મીનંદનેની કીતિ ભારતમાં તેમજ પરદેશમાં પ્રસરેલી હતી. વિ. સં. ૮૦૨ની સાલમાં વનરાજ ચાવડાના હાથે પાટણ શહેરની સ્થાપના થઈ છે?” જેનાચાર્ય શીલગુણસૂરિજીના ઉપદેશથી ગૂર્જરેશ્વર વનરાજ અહિં નગર. સ્થ, નાની સાથે પંચાસરા પાર્શ્વનાથાં ભવ્ય જિનમંદિરની સ્થાપના કરી હતી. પાટણે જૈન ધર્મની જાહેરજલાલી, પ્રભાવના તથા ગૌરવ અનુભવ્યાં છે. વનરાજથી માડી પાટણની ગાદી પર આવેલાં દરેક ગૂર્જર રાજવીઓનાં રાજ્ય શાસનમાં સમર્થ જૈનાચાર્યોએ જૈનધર્મની અદભૂત પ્રભાવનાથી અહિં કરી છે.
વનરાજના ચાવડાના વંશ પછી, મૂળરાજ સોલંકીને વંશ પાટણના પાયતખ્ત સત્તાના સિંહાસને અ.વ્ય. સોલંકી રાજવીઓ દુર્લભરાજ, ભીમદેવ, કર્ણરાજ, દિના કાલમાં શ્રી સુરાચાર્ય, થલધારી હેમચંદ્રસુરિજી, નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી આદિ મહાન પ્રભાવક આચાર્ય મહારાજાઓએ અહિં જૈન શાસનની અનુપમ પ્રભાનના કરી છે. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ તથા ગરમાહત રાજર્ષિ કુમારપાલના રાજ્યકાલમાં કલિકાલ સર્વીસ આ. ભ. શ્રી હેમચંદ્રસુરિજીએ જૈન શાસનને દીપાવ્યું છે. સાહિત્યની પણ તેઓશ્રીએ સુંદર પ્રભાવના કરી છે, વ્યાકરણ, ન્યાય, કાવ્ય, સાહિત્ય, અલંકાર, છંદ, ચરિત્રકથા ઈતિહાસ આદિ અનેકવિધ સાહિત્ય ક્ષેત્રમાં તેઓશ્રીએ પિતાના શક્તિથી યશસ્વી સેવા કરીને ઉજવલ કાતિ પ્રાપ્ત કરી છે.
મહારાજા સિદ્ધરાજે આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજના સદુપદેશથી પાટણમાં રાજવિહાર નામનું ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું. ભવધારી અભયદેવ સુરિજીના સદુપદેશથી સિદ્ધરાજે પાટણ શહેર તથા રાજ્યમાં પર્યુષણના આઠ દિવસોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org