SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. સુભદ્રાબેનનુ [સક્ષેપ જીવન ઝરમર] મુ ભદ્રાબહેન (જસી બહેન) ના જન્મ મહુવા મુકામે ૧૯૬૩ ના મહા સુદી ૩ ના જ ઉચ્ચ ખાનદાન ધર્માંનીષ્ટ કુટુબમાં થયા હતેા. પિતાશ્રીનું નામ દુલ ભદાસ ખોડીદાસ માતાનું નામ મીરી બહેન, કુટુંબ સાધારણ બચપણ માંજ પીતાશ્રીની છાયા ગુમાવી. માતાના સારા સસ્કાર ઉછરેલ. ધામી કે અભ્યાસમાં સારા રસ બચપણથીજ હતા, ગુજરાતી ચાર ચાપડીનું શીક્ષણ લીધું . એગણીસ વર્ષની ઉમરે રાધનપુરના ધ નિષ્ટ કુટંબ શેઠશ્રી જીવંતલાલ પ્રતાપસીંહના લઘુબંધુ કાંતીલાલ ઘેરે તેમનાં લગ્ન થયા. બે પુત્રા તથા એ પુત્રી થયા. જ્યે′ પુત્ર તે ઈંદ્રવદ ન હાલ જેમનુ નામ પુત્ય મુનિ શ્રી ચંદ્રશેખર વિજ્ય તથા પુત્રી એન મજૂલા તે હાલ શ્રી મહાન દાશ્રીજી અને આત્માએ અત્યારે સારી રીતે સયમ પાળે છે. જેમા પણ દીક્ષા અપાવવાનીસુભદ્રા બહેનની પ્રેરણા હતી. શેશ્રી જીવતલાલ પ્રતાપસીહ એ ૧૯૮૫ માં રાધનપુરથીપાલીતાણાના છરીપાળ તે સંધ કાયે તેમા પણ નાની સ`ધવણુ તદીકે તેઓએ સંધની સારી સેવા અનવી હતી. શેઠશ્રી વંતલાલ પ્રતાપસીહ એ પાલીતાણામાં નવ લાખ નવકાર ગણ્યા ત્યારે પણ તેમણે નવ લાખ નવાર ગણ્યા પણ અચાનક ત્યાંજ એક વિઘ્ન આવ્યુ કે તેમના પતી શેઠ કાંતીલાલ J હિટ ફેલથી મુંબઇમાં સ્વર્ગવાસ થયા પણ તેમણે તે સમતા ભાવે સન કયું જન્મ મરણના આ ગતીના ફેરા છે તેમ સમજી મનને મનાવ્યું. પછી પોતાના જ્યેષ્ઠ પુત્ર ભાઇ દ્રિવદન તે દીક્ષા લેવાની ભાવના જન્મી તેમણે તે દુધથી સ્વીકારી તેમને દીક્ષા અપાવી મન ઉપરના કાબૂ એવા રાખ્યા હું આંખમાંથી આંસુ પણ આવવા દીધા નથી. અચાનક તેમને કેન્સરનુ દરદ થયુ ચાર મહીના બીમાર રહ્યા પણ હેાપીટલમાં પણ નીર તર અરીહું તનું ધ્યાન તેમજ નવકાર મંત્રના જાપ તેમણા ભાણેજ ચીમનલાલ પૂનમ તે ચારે મહીના એવી સરસ આરાધના કરાવી. સાધુ સાધવી પ્રત્યે બ્યુજિ અનહદ રાગ હતી શ્રીમત છતાં જરાયે અભીમાન નહી રાખતા મળેલ માનવ ભવનું ભાથુ માંધી પુન્ય ઉપાર્જન કરી નવકાર મંત્રનુ આરાધન કર્તા સ, ૨૦૧૧ ના ભાદરવા વદ ૨ નાં દિવસે સ્લેગ થ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy