________________
કિરણ ૨૨ મું જ્ઞાન–ભંડાર
ભગવાન શ્રી મહાવીર દેવને શ્રુતજ્ઞાનને વારસો ગણધરદેવ શ્રી સુધર્મા સ્વામી દ્વારા ચતુર્વિધ સંઘને વર્તમાન શાસનમાં પ્રાપ્ત થયે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમની મંદતાથી શ્રુતજ્ઞાન કાબિલે પુસ્તકારૂઢ થયું. તે શ્રુતજ્ઞાનને શ્રી ચતુર્વિધ સંઘે તન, મન, તથા ધનના ભોગે અદ્યાવધિ સુરક્ષિત રાખ્યું છે. મોગલયુગમાં તેવા પ્રકારના અનેકવિધ ઉપદ્રવોના કારણે જો કે આજે ઘણું સાહિત્ય લુપ્ત થયું છે છતાંયે જે બાકી રહ્યું તેને જ્ઞાનભંડારમાં સાધુ-સાધવી તથા શ્રાવક-શ્રાવિકા વર્ગે પ્રયત્નપૂર્વક લાગણીથી સાચવી રાખ્યું છે. આવા જ્ઞાનભંડારે ભારતમાં ચોમેર આવેલાં છે. જેમાં જેસલમેર, પાટણ અમદાવાદ, વડોદરા તથા સુરત મુખ્ય ગણાય છે. તેમજ સૌરાષ્ટ્રમાં લીંબડી, ભાવનગર, વળા, બોટાદ, મહુવા, પાલીતાણું, જામનગર, તથા કદંબગિરિ આદી સ્થળોએ પ્રાચીન તથા અર્વાચીન જ્ઞાનભંડારો છે. ભંડારેને ઉપયોગ કરે
અમદાવાદ શહેરમાં ડેલાનો ઉપાશ્રય, દેવસાના પાડામાં વિમલને ઉપાશ્રય, પાંજરાપોળમાં પૂ. આ. શ્રીવિજયનેસૂરિજી મ.ની જ્ઞાનશાળા, વિદ્યાશાળા-ડોશીવાળાની પિળ, તેમજ આ શ્રીવિજયદાનસૂરિ જૈન જ્ઞાનમંદિર, આ બધાં સ્થળોમાં વિશાલ જ્ઞાનભંડાર છે. જેમાં આગમ, સિદ્ધાંત, પ્રકરણ, કાવ્ય, સાહિત્ય, વ્યાકરણ, છંદ અલંકાર ન્યાય અનેકવિધ સાહિત્યના જુદી–જુદી ભાષાના પ્રાચીન–અર્વાચીન હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org