________________
જીવડા ગર્ભવાસમાં, પ્રતિજ્ઞા કરે અપાર; ૧૬૯ પછી ભૂલી ગયા, હા હા મૂઢ ગમાર.
જન્મ્યા
ધર્મારાધના કરે છે. આ સિવાય શહેરમાં લગભગ દરેક પાળમાં કે જ્યાં શ્રાવક શ્રાવિકા વર્ગીની વસતી છે. ત્યાં ઉપાશ્રયે આવેલાં છે. જેમાં પૂ. સાધ્વીજી મહારાજની નિશ્રામાં શ્રાવિકા વર્ગ સામુદાયિકપણે ધર્મ ક્રિયાઓ આચરે છે. શહેર મ્હારપરામાં પણ સરસપુર, હરિપર, રાજપરમાં પણ ઉપાશ્રયેા છે. શહેરથી પશ્ચિમ દિશામાં સામરમતી નદી ઉતરીને સેાસાયટીઓમાં પણ ઉપાશ્રયેા છે. જેમાં જૈન સેાસાયટીને ઉપાશ્રય, ખુશાલ ભુવન ઉપાશ્રય તથા મરચંટ સાસાયટીના ઉપાશ્રય આ બધા પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org