SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સમઝીત વંતા પ્રાણીઆ, કરે કુટુંબ પ્રતિપાળ; ૧૬ અંતર ઘટ ન્યારા રહે, જેમ ધાવ ખીલાવે બાળ. આ બન્ને દેરાસરો સુંદર તથા ભયરાવાળા છે. રામજીમંદિરની પાળ, ખારાકુવાની પિળ, લાંબેસર આ બધીયે પિાળમાં બબ્બે ચાર-ચાર સુંદર દેરાસરો આવેલાં છે. રામજીમંદિરની પિોળના નાકાથી તથા ગલામંછની પોળના હામેથી ટંકશાળમાં જવાય છે. આ ટંકશાળમાં પદરમાં તીર્થપતિ શ્રી ધર્મનાથ ભગવાનનું નાજુક શિખબંધી દેરાસર છે. અમદાવાદ શહેરમાં આ એક જુનું શિખરબંધી દેરાસર છે. દેરાસર રમણીય તથા વિશાલ રંગમંડપવાલું છે, ઝાપડાની પિાળમાં કાલુપુર રોડ પર આગળ વધતાં મનસુનીભાઈ શેઠની પોળમાં શ્રી નેમિનાથનું ન્હાનું પણ રમણીય દેરાસર છે. ભેંયરામાં તથા માળપર પણ પ્રતિમાજી બિરાજમાન છે. હાલ આ દેરાસરજીનો જીર્ણોદ્ધાર ચાલે છે. રાજામહેતાની પિોળમાં પેસતાં ડાબી બાજુએ તોડાની પોળમાં શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર છે, રાજામહેતાની પોળમાં લક્ષ્મીનારાયણની પોળમાં સુંદર દેરાસર છે. કાળુપુરની પોળમાં શ્રી વિજય ચિતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ભવ્ય આકર્ષક છે. દેરાસમાં ઉપર નીચે પણ પ્રભુ બિરાજમાન છે. પિાળના રસ્તા પર નીચેના ભાગમાં ભોંયરું આવેલું છે, એ ભોંયરામાંથી ઉપર જતાં શ્રી અજિનાથ ભગવાનનું દેરાસર છે. ભોંયરામાં પાર્શ્વનાથ ભગવાનનાં શ્યામ પાષાણના ભવ્ય તથા ચમત્કારિક પ્રતિમાજી છે. મંદિરના ઉપરના ભાગમાં શ્રી સંભવનાથજી ભગવાન છે. પિોળમાં ત્રીજુ શ્રી શાંતિનાથ ભગવાનું ન્હાનું દેરાસર છે. ઝાંપડાની પિળમાં એક દેરાસર છે. જેનું જિર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. ધનાસુતારની પળમાં હાંલ્લાપાળમાં દેરાસર વિશાળ છે. ઉપર ત્રણ જગ્યાએ મૂળનાયક બિરાજમાન છે. ભોંયરામાં પણ પ્રતિમાજી છે. આ સિવાય લાવરીની પિળમાં સદાસોમજીની પળ તથા ભંડેરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy