SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ કાયા મનેાહર બગલી, લુંટાશે તારી માનવી; ૧૫૭ સધા સમયના રંગ જેવી. જિદૃગી આ જાણવી. રામાં છે. શાંતિદાસશેઠના દેરાસરના મૂલનાયક શ્રી ચિંતામણિ પા નાથના શામળાપ્રતિમાજી વાઘણપાળમાં ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં મૂલનાયક તરીકે આજે બિરાજમાન છે. ' અમદાવ શહેરમાં લગભગ ૧૫૦ ઉપરાંન જિનમંદિર આજે વિદ્યમાંન છે, લગભગ ૫૦ હજારની સંખ્યામાં જૈતાની સસતી છે. આજુ-બાજુના ન્હાના ન્હાના ગામડાએ ભાંગી પાડવાના કારણે વ્યપાર-વ્યવસાય નિમિત્તે ચામેરથી જેને આજે શહેરમાં આવીને વસવા લાગ્યા છે. દિન-પ્રતિદિન અમદાવાદ વ્યાપાર-ઉદ્યીંગમાં વધતું જાય છે. આમાં જૈનેને હિસ્સા મહત્ત્વના છે. ભૂતકાળના ઈતિહાસ કહે છે કે, અમદાવાદના જૈનેએ ધર્મ, સમાજ, રાષ્ટ્ર, તથા સંસ્કૃતિના ઉત્થાનમાં ઘણા ભાગ આપ્યા છે. નગરશેઠ કુટુંબના પૂર્વજો શ્રી શાંતિદાસ, ખુશાલદાસ શેઠ આ બધા ઉદાર દિલ જૈન શ્રીમંતાની તીથ સેવા, દેશસેતા તથા સમાજ સેવા સુપ્રસિદ્ધ છે. આજે પણ શેઠ રાજેન્દ્રકુમાર તથા કસ્તુરભાઇ લાલભાઇ તેમજ શેડ માણેકલાલ ચુનીલાલ પેાતાના ટાઇમના ભાગ અનેક શાશનના કાર્યાં કરી રહ્યા છે. જૈન દેરાસરા શહેરની ઉત્તરે દીલ્હી દરવાજા બહાર શેઠ હઠીભાઈ દેરાસર કે જે આજે બહારની વાડીનું દેરાસર કહેવાય છે તે તીથ જેવુ રમણીય છે. આ મંદિરના વિશાલ ચોકમાં બાવન જિનાલય છે. મદિર સુંદર, ગગનચુંબી તથા સભ્ય છે. ગુજરાતના સલાટાનું કલાકૌશલ્ય આ `દિરમાં આબાદ દેખાઈ આવે છે. મદિરના બહારના દ્વાર તથા રંગ મંડપની રચના અદ્ભૂત છે. સંદિરમાં મૂલનાયક તરીકે શ્રી ધર્મનાથ ભગવાનની મનેહર મૂર્તિ બિરાજમાન છે. મદિરને ઘાટ દેવિમાન જેવા છે. રંગમંડપ, નૃત્યમંડપ, ચાકીએ, બહારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy