________________
૧૩૮
ગઈ ખાત સાચે નહિ, આગળ ચિતે નાહી; વર્તમાન વર્તે સદા, સેા જ્ઞાની જગમાંહિ.
વેરાવલ ચેારવાડથી વેરવલ જતાં રસ્તામાં આદરી ગામમાં સુંદર દેરાસર તથા ધર્મશાળા છે. પહેલાં અહિં જેનાની સારી વસતિ હતી. આજે જૈનનું એકય ધરી રહ્યું નથી. આદરીથી છ માઈલ પર વેરાવલ શહેર આવેલુ છે. ચારવાથી વેરાવલ ૧૫ માઈલ પગ રસ્તે થાય. વેરાવલ દરિયા કિનારે આવેલું છે. અહિંના બંદરેથી મુંબઈ, એડન, કરાંચી, અરબસ્તાન, મદ્રાસ, મેંગલેાર આદિ દેશ-પરદેશમાં માલ લઈ જવા—લાવવાનું કામ વહાણા દ્વારા ચાલુ છે. સ્ટીમરે પણુ નજીકમાં ઊભી રહે છે, આ શહેર પ્રાચીન છે. આગમાને પુસ્તકારૂઢ કરનાર શ્રી દેવર્ધિ ંગણી ક્ષમાશ્રવણુ, વેરાવલ બંદરના હતા, એમ કૉ-પાક પ્રધાષ આજે પણ પ્રચલિત છે. અહિં એ સુંદર જિનમદિરા છે, બહાર કાટમાં શ્રી ચિંતામણુિપાર્શ્વનાથજીનું વિશાલ મદિર છે. જે પ્રાચીન છે. બાજુમાં શ્રી મહાવીરસ્વામીનું નાનું દેરાસર છે. માંયલાકાટમાં શ્રી સુમતિનાથ ભગવાનનું રમણીય દેરાસર છે. આ દેરાસરના જીર્ણોદ્ધાર વિ. સ. ૧૯૮૮ની સાલમાં થયા. અને પૂ, પાદ પરમશાસન પ્રભાવક ગુરુદેવઆચાય ભ. શ્રી વિજ્રવરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીના વર્દ હસ્તે પ્રભુજીની પ્રતીષ્ઠા થઈ છે દેરાસરના એાકમાં પૂ. પાદ શ્રી દેવદ્દિગંણુ ક્ષમાશ્રમણની મૂતિ તથા દેવી છે. અહિં ઉપાશ્રયેા તથા ધમ શાળા આદિ છે. ભેાજનશાળા તેમજ આયખીલ ખાતું પણ ચાલે છે, માંયલાકાટ જ્ઞાનશાળામાં સધની પેઢી છે, માંયલાકાટના ઉપાશ્રયમાં પૂ. પાદ આચાય દેવાદિ સાધુ મહારાજાઓના ચાતુર્માંસ નિયમીત થતા રહે છે. પાઠશાળા, જૈનવાખાનું, પાંજરાપેાળઆદિ અહિ છે.
પ્રભાસપાટણ—સમસ્ત ભારતવર્ષના જે કેટલાક પ્રાચીન તીર્થા આવેલાં છે તેમાં ‘શ્રી ચંદ્રપ્રભાસપાટણ ’નું નામ મેાખરે છે. ભ. શ્રી ઋષભદેવસ્વામીનાં શાસનમાં આસ્થાને ચંદ્રપ્રભાસપાટણ્ નામનુંનગર શ્રી ભરત વસાવ્યું હતું. ભાવિમાં શ્રી ચંદ્રપ્રસ્તાવસ્વામી અહિં પધારી સંસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org