________________
અધિકાર પામી જગતમાં કરે ન જો ઉપકાર; અધિકારમાંથી અ ગયે, તે પાછળ રહ્યો ધિકાર.
ભાવનગરના
પ્રાચીન મંદિર છે. તલાજા તીથના અધિપતિ તેમજ સાચાદેવ તરીકે આ ભગવાન સુપ્રસિદ્ધ છે. મંદિર પ્રાચીન છે. આ દેરાસરના જીર્ણોદ્ધાર વિ. સ. ૧૮૭૨ માં બાપુ ધનપતસિહ એ રાજ્યેા હતા. પ્રભુના ગભારામાં ઘીનો અખંડ દીવા મળે છે. પણ દીવાની જયાત, ગેાખલામાં જે ભાગને સ્પર્શે છે, તે જગા પીળા રંગવાલી અને છે. મૂલમંદિરની જમણી બાજુએ એક ભાગમાં દેરીઓ હતી. ત્યારબાદ સદ્ગૃહસ્થાની કમિટિ હસ્તક જયારે આ તીના વહિવટ આવે ત્યારે અહી બાવન જિનાલય કરવાને નિયથયા. અને બાકીની દેરીનુ કામ તથા બહારના દેખાવમાં ઘણા સુધારા થઈ ગયેા છે. મૂલનાયકજીની સામે જ દેરાસરના મુખ્ય દરવાજો થયા છે. જર્ણોદ્ધારનું તથા દેરીએનું કામ ચાલે છે લાખ્ખા રૂ. ખરચાયા છે. ભાવનગરનીવાસી ઊદારચિત શેઠ ભાગીભાઈ ( મહાલક્ષ્મી મીલવાંળા) તથા ખાંતિભાઈ આદિ હસ્તક આ તીના નેહિવટ છે. આ દેરાસરની ઉપર પગથીએ ચઢીને ચૌમુખજીની ટુંકમા જવાય છે. અહિં ચમુખજી બિરાજમાન હતા. વિ.સ. ૨૦૦૧ ની સાલમાં આ પ્રતિમાજીઓનું ખંડન થયું. હાલ આ સ્થાને ધાતુના પંચતીર્થી બિરાજમાન છે. ઉપરનું આ મંદિર હાલ બહુ જ વિશાલ તથા ચારે બાજુ ચેક વગેરેથી ભવ્ય અન્યું છે. અહીં કીર્તિસ્થંભ છે. સામે પશ્ચિમદિશા બાજુ શ્રીશત્રુંજય ગિરિરાજનાં ગગનચુંબી વિશાલ જિનમદિરા દેખાય છે. જાણે ઈંનાં એરાવણુ હાથી પર ઝૂલતી અંબાડીએની જેમ આ જિનમંદિર જણાય છે. પૂર્વમાં દરિયા દેખાય છે, ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર દેરાસર છે તેમજ હમણાં. ખેતરમથી નીકળેલા સંપ્રતિમહારાંજના સમયનાં પ્રતિમાજી તથા અન્ય પ્રભુજી ખાજુના હાલમાં બિરાજમાન છે તલાજા નદીના નાકે બાણુની ધર્મશાળા છે, ઉપાશ્રય છે, જૈન ભેાજન શાળાની વ્યવસ્થા સારી છે. કાઈપણ યાત્રિકને પહેલા દિવસે અહીં
Jain Education International
૧૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org