________________
૧૨૦
એક હૈ, પલટે
દીધે ગાલી જો ગાલી દેવૈ નહિ, તા રહે
હિંમત, તથા અડગ શ્રદ્ધાની ખામી હાય હાઈ શકે ?
ગાલી અનેક; એકકી એક.
ત્યાં અન્ય ઉપાય શું
જૈન મંદિર પણ આ ભૂમિમાં સંખ્યાબંધ છે. તલાટી પર શ્રી વધમાન જૈન આગમદિર ભવ્ય તથા રમણીય છે. ૨૦ વિહરમાન ૨૪ તીર્થંકરા, આ રીતે ૪૪. ચામુખજીની દેરીએ ચેામેર અને વચ્ચે ચાર શાશ્વતા પ્રક્રુજીનુ મુખ્ય દેરાસર, અને સાથે ૪૫ આમમાને આરસના પત્થરે પર સુંદર સ્વચ્છ અક્ષરામાં ચારે બાજુની દીવાલેમાં અંકિત કરવામાં આવ્યાં છે. તેના ઉપર સુંદર ફ્રેમથી કાચ મઢવામાં આવ્યાં છે. દેરાસર વિશાલ છે. વિ. સ. ૧૯૯૯ની સાલમાં અહિં’ પ્રતિષ્ઠા થઈ છે. બાજુમાં શ્રી સિદ્ધચક્ર ભગવાનનુ મંદિર છે. અને ચારે બાજુ દીવાલમાં ચેવીસે ભગવંતની સાથે ગધરાની મૂર્તિઓને બિરાજમાન છે. નીચે ભોંયરૂ છે. ઉપર પણ દેરાસર છે. તલાટીમાં જૈન સેાસાયટીના બંગલાઓની વચ્ચે સુંદર નાજુક દેવવિમાન જેવું રમણીય મદિર છે. મૂલનાયક શ્રી વાસુપુજ્ય સ્વામીજી છે. આ સિવાય ધશાળાઓમાં દેરાસરા છે. બાપુ માધવલાલજીની ધ શાળાઓમાં સુમતિનાથ ભ.નું દેરાસર છે. જાશમાં પાર્શ્વનાથ ભનું દેરાસર છે. નરસીનાથાની ધર્મશાળામાં હમણાં જેને જીર્ણોદ્ધાર થયા તે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું દેરાસર છે વીરબાઈની પાઠશાળામાં મહાવીરસ્વામીનું દેરાસર છે. કેશવજી નાયકની ધર્મશાળામાં શાશ્વતા ચૌમુખનું દેરાસર છે. આ સિવાય આરિસાભુવનની ધમ શાળામાં તથા પંજાબી ભુવનની ધમશાળામાં પણ પ્રભુજીને હાલ ધરમંદિરમાં બિરાજમાન કર્યો છે. મેાતી સુખીઆની ધર્મશાળામાં શ્રી ઋષભદેવનું દેરાસર છે. તેમજ કુંભાઈ તથા શ્રાવિકાશ્રમમાં પણ ધરદેરાસરે છે. ગામમાં શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીની જોડે આદીશ્વર ભગવાનનું સુંદર દેરાસર છે. આ દેરાસર દીવદરના શેઠ રૂપદ ભીમશીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org