________________
૧૧૦ ચળ સ્વરૂપ યૌવન સકળ, ચલ વૈભવ ચલ દેહ; સમયમે, ભલા ભલી કર લેહ.
ચલા ચલીકે
કુંતાસરીની મ્હાટી ખાણુ હતી. તે ખીણને લાખ્ખાના ખર્ચે પૂરાવીને એ સ્થાને દેવવિમાન જેવી સુંદર ટૂંક દાનવીર મેાતીશા શેઠે બંધાવી છે. આ ટૂંકની ત્રણ માલનું રમણીય તથા અલૌકિક સૌંયુક્ત જિનમદિર આવેલુ છે. નલિનીગુલ્મ વિમાનના આકારનું આ ભવ્ય મદિર લાખ્ખાના ખર્ચે તૈયાર કરાગ્યું છે. આ મંદિરની આજુબાજુ અન્ય ૧૬ મંદિશ અન્યાન્ય ધપ્રભાવક શ્રેષ્ઠીવર્યોએ બધાવ્યા છે, જેમાં મેાતીશા શેઠના દીવાન નગા ખીજાએ છે. મૂલમંદિરનું ખાતમૂ વિ. સં. ૧૮૮૨માં થયું અને કામ જોરશેારથી ચાલ્યું. શેઠની ભાવના પેાતાના હાથે પ્રભુજીની પ્રતિષ્ઠા કરવાની હતી. પણ ભવિતવ્યન અલવાન છે. એટલે એ ન બન્યું. તેએ સ્વર્ગવાસ પામ્યા ત્યારબાદ તેઓના સુપુત્ર શેડ ખેમચંદભાઈ સુરતથી સંધ લઈ આવ્યા. અને ૧૮૯૩ના મહા વિદે ખીજના મંગલ દિવસે શ્રી. ઋષભદેવપ્રભુ આદિ ભગવતાની અતિ અજશલાક-પ્રતિષ્ઠા થઇ છે. પ્રભુજીના પ્રતિમાજી ખૂબ જ સ્વચ્છ, તેજસ્વી, અને જાણે હમણાં જ હસીને ખેલશે એવાં કમનીય ક્રાંતિમાન છે, ટૂંકના દેરાસરા, ચેાક બધું સ્વચ્છ તથા સુઘડ રહે છે. આખીયે ટૂંકતે કરતા મ્હોટા કાટ છે. કાટને એ દરવાજા પૂર્વ-પશ્ચિસ છે. અને વિમલ વર્સાહની સ્લામે બારી છે. આ ટ્રકમાં એકદરે ૧૬ દેરાસરા અને ૧૨૫ લગભગ દેરીએ છે. જેમાં મૂલમ ંદિરની હામે શ્રી પુંડરી સ્વામીનુ, સહસ્રડ્રેટનું, ૧૪૫ર ગધર પગલાનુ તેમજ ટ્રકમાં ચાર જગ્યાએ ઉપર દેરાસરા છે. મૂલદેરાસરના ત્રણેય માલ પર્ પ્રભુજી બિરાજમાન છે. આ ટ્રેકને વહીવટ શેઠે મેાતીશા ચેરીટી ટ્રસ્ટના ટ્રીસ્ટીઓ હસ્તક છે.
શેઠ આલાભાઈની ટુક—ભાવનગરની પાસે ધેાધા ખંદર છે. ત્યાંના નિવાસી શેઠ દીપક દ કલ્યાણજી જૂમનુ હુમલામણું નામ ખાલાભાઈ હતુ, તેમણે ખાલાભાઈ ની ટુંક ખંધાવી છે. મૂળનાયક શ્રી આશ્વર ભગવાન છે. વિ. સ. ૧૮૯૩માં આ મંદિરની પ્રતિષ્ઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org