________________
બલથી બુદ્ધિ આગલી, જે ઉપજે તત્કાળ;
વાનર વાઘ વિગોવિયે, એક લડે શિયાળ. ૧૨ ગાઉ પર ગુજરાતનું એતિહાક બંદર પેલેરા આવેલું છે, જ્યાં વિશાલ ચેકમાં દેવવિમાન જેવું મંદિર હામે પણ મંદિર, તેમજ આલિશાન ધર્મશાળા આવેલાં છે. આજે તો બંદર નષ્ટ થતાં, તેમજ ધંધા ભાંગી પડતાં આ ગામમાં વસતિ ઓછી થવા લાગી છે. બોટાદમાં પણ સુંદર દેરાસરો, ઉપાશ્રય તથા જ્ઞાનભંડારો છે. ત્યાંથી અલાઉમાં પણ નાજુક દેરાસર તથા ધર્મશાળા છે.
તેમજ વર્તમાનકાળના સમર્થ આચાર્ય ભગવંત શ્રીમદ્દ (સ્વ) શ્રી વિજયનેમીસૂરિશ્વરજી ના શિષ્ય આચાર્ય શ્રીમદ્ નંદન સરિશ્વરજી મ. તથા પૂ. આચાર્ય શ્રીમદ વિજય લાવણ્યસૂરિજી મ. તથા પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયઅમૃતસૂરિશ્વરજી મ. જેવા પ્રભાવશાળી આચાર્ય ભગવંતોની જન્મભૂમિ પણ બોટાદ છે, શ્રી સિદ્ધગિરિજીના રસ્તે આગળ વધતાં ધોળા જંકશનથી ૬ માઈલ પાચીન વલ્લભીપુરવાળા શહેર આવે છે. વિ. સ. ૯૦૦ લગભગમાં શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણે સિદ્ધાંત-આગમોને પુસ્તકારૂઢ અહિં કર્યા હતા. સમસ્ત ભારતવર્ષના જૈન સંધની મૃતભૂમિ કે પ્રવચન તીર્થભૂમિ તરીકે આ પ્રદેશને ઓળખાવી શકાય. અનેક જિન મંદિરો પૂર્વકાળમાં અહિં હતા. શ્રી ધનેશ્વરસૂરિએ વિ. સં; પાંચમા સૈકામાં રાજા શિલાદિત્યને જૈન ધર્મમાં સ્થાપ્યો હતો અને શત્રુજ્ય મહામ્ય ગ્રંથની તેઓએ અહિં દચના કરી હતી. વિ. સં.૦ ૮પમાં વલ્લભીને ભંગ ગયે અહિં બિરાજમાન ચંદ્રપ્રભસ્વામીના પ્રતિમાજી પ્રભાસપાટણ આકાશ માગે ગયા. અને શ્રી વીરભગવાનના પ્રતિમાજી મારવાડમાં ભિન્નમાલશ્રીમાલમાં ગયા. શત્રુજ્ય ગિરિરાજની પ્રાચીન તલાટી અહિ હતી. બજાર વચ્ચે સુંદર જિનમંદિર, તેમ જ ગુરૂમંદિર છે. ગામ બહાર પૂ૦ આo મ. શ્રી વિજયેનેમિસૂરિશ્વરજી મ નાં ઉપદેશથી તૈયાર થયેલ ત્રણ મજલાનું દેરાસર, ગુરૂમંદિર તથા ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org