________________
ધીરજથી જન સર્વને, મળે સર્વદા સુખ; ૧૦૧
જો કેળવતાં આવડે, તો તે કાપે દુખ. કલ્યાણક નોંધ-અષ્ટાપદજી કે જ્યાં પ્રથમ જિન મેલે ગયેલા છે તે હાલ દષ્ટિગોચર થતું નથી. લબ્ધિ સંપન્ન આત્મા જ ત્યાં જઈ શકે છે. તેવી જ રીતે પ્રભુ શ્રીનેમનાથના જ્યાં દીક્ષા, કેવળ ને મેક્ષ કલ્યાણક થયાં છે, એવું તીર્થ ગિરનાર કાઠીયાવાડમાં જુનાગઢ પાસે છે. બાકીની વિગત આવી ગયેલ છે. શિખરજી (૨૦), રજુવાલુકા (૧) ચંપાપુરી (૫) ક્ષત્રિયકુંડ () કાકેદી (૪) પાવાપુરી (1) રાજગૃહી (૪) બનારસ-કાશી (૮) સિંહપુરી () અયોધ્યા (૧૯) () કપિલા (૪) હસ્તિનાપુર (૧૨) સૌરીપુર (૨) પુરિમતાલ (૧) કૌશાંબી (૪) ભક્િલપુર (૪) મિથિલા (૮) સાત્વથી () ગિરનાર (૩) અષ્ટાપદ (૧). કુલ ૨૪ જિનના ૧૨૦ કલ્યાણ.
યાત્રાના અંતમાં એટલું ઉમેરવું વાસ્તવિક છે કે જે યાત્રિક અજમેરથી પાછા ફરતાં મહેસાણુ ઉતરવા ઈચ્છતા હોય તો તેઓ મહેસાણુના મંદિરો તે જુહારી શકે, પણ ત્યાંથી એક ટ્રેન તારંગા હીલ જાય છે, તેમાં મુસાફરી કરી તારંગાની ટેકરી પર આવેલ રમણિય પ્રાસાદમાં શ્રી અજિતનાથ ભગવંતની યાત્રાને અનુપમ લાભ મેળવી શકે. પરમાહત્ કુમારપાળ મહારાજાએ સજાવેલ આ પણ નાનકડું તીર્થધામ છે. ધર્મશાળાઓ અને ભોજનશાળા છે. પાછા વડનગર અને વીસનગર જેવા મનેવર દેવભુવનથી શોભતાં શહેરના લાભ લઈ શકે.
મહેસાણાથી બીજી ટ્રેન જે પાટણ જાય છે તે દ્વારા ગુજરાતની આ પ્રાચીન રાજધાનીના રમણિય જિનાલયોના દર્શન કરે. પાર્શ્વનાથ ને નજિકના કળિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રસૂરિજીના જ્ઞાનભંડારને બહુમાનપૂર્વક નિહાળે. પાછા ફરતાં માર્ગમાં મણુંદરોડ સ્ટેશને ઉતરી હારિજ જતી ટ્રેનમાં બેસી કમ્બઈ તીર્થમાં ભે. યાત્રા કરી હારિજ પહોંચે અને ત્યાંથી બસ માગે પ્રાચીન અને ચમત્કારિક તીર્થ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org