________________
પ્રકરણ ૧૭ સુ
વિચ્છેદ કલ્યાણકભૂમિ સ્વરૂપ
(૧) પ્રયાગ ( પુરિમતાલ ? )–એક મત પ્રમાણે આજનું પ્રયાગ ચાને અલાહાબાદ એ જ ત્રીજા આરાનુ પુરિમતાલ અને પ્રથમ જિન શ્રો રૂષભનું કૈવલ્યસ્થાન છે. પણ ખીજા મત મુજબ માત્ર તેઓશ્રી અહીં સમવસ્યું છે. હાલ નથી તેા મંદિર કે નથી શ્રાવકનુ ઘર ! કિલ્લામાં માત્ર અશોક સ્તંભ છે. પુરાણું વડનું ઝાડ છે. તે નીચે શ્રી રૂષભદેવનુ જન્મ કલ્યાણક કહેવાય છે, પણ વિચારતાં એ બધુ અયેાધ્યામાં તે એની નજીકમાં સંભવે છે. આમ છતાં જે ભૂમિ પર અણુિકા-પુત્ર આચાર્યને કેવલજ્ઞાન થયું છે, ને જ્યાં ચરમ જિનપતિ પણ વિચર્યાં છે, એ પૂનિત ધામ વંદનીય તો છે જ. વમાન યુગનું જ્યાં સ્વરાજ્ય ભુવન છે અમીરી ત્યજી ફકીરી લેનાર સ્વ૦ માતીલાલ નહેરુનું જે વતન છે એ અવશ્ય દર્શનીય છે.
(૨) કૌસાંબી--અલ્હાબાદથી પશ્ચિમે ઇસ્ટ ઈન્ડીયા મેઈન લાઈનમાં ૨૩ માઈલ દૂર આ પ્રાચીન નગરીના અવશેષ છે. આજે તે સ્થાન કાસમઈ ગામ, કાસમખીરાજ યાને કાસ...બપાલી છે. અહિં મંદિર, શ્રાવક કે ધર્મશાળા કઈ જ નથી. આ તે જ ભૂમિ છે કે જ્યાં પ્રભુ શ્રીવીરને વાંઢવા સૂર્ય –ચંદ્ગમૂળ વિમાને આવેલા ચંદ્રન સાળાએ પ્રભુશ્રીને અહી જ પારણું કરાવેલુ. એડી તુટી થયેલા મૃગાવતીની દીક્ષા તેમજ એ ઉભય ગુરુશિષ્યાને કેવલજ્ઞાન અત્રેજ થયેલુ. અનાથી નિગ્રંથ પણ અહીંના જ. શતાનીક તે વત્સ ઉદાયન આ ભૂમિના રાજવીએ. જિનપ્રભસૂરિના સમયમાં અત્રે પદ્મપ્રભુનુ મંદિર હતું. તેઓશ્રીના પ્રથમ ચાર કલ્યાણક અહીં થયા છે.
ઝર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org