________________
-
મુનિ મહંત તાપસ તપી, ભિજ્ઞક ચારિત્ર ધામ; ૯૧
યતિ તપોધન સંયમી, વતી સાધુ રવી નામ. છે. નાનકડું જણાતું છતાં અંદરથી વિશાળ એવું આ દહેરું પહાડ પરના જૂના કિલ્લાની સામે જ છે. નીચે ઉતરી આગળ જતાં દિગં. બે મંદિર આવે છે, એમાં મોટાં દહેરાનું સોનેરી કામ, આરસના ત્રણ ગઢ તેમ જ બીજી પણ કારીગરી જોવાલાયક છે. આ બન્ને સ્થળ એકેક માઈલના ફાસલા પર આવેલાં છે. પગે ચાલતાં જઈ શકાય છે.
સાંગાનેર–શહેરથી આઠ માઈલ દૂરનું આ સ્થાન હાલ તો વિશીણું કિટલાવાળી હાલતમાં દેખાય છે. દરવાજો તેમ જ ખંડિએ જોતાં પૂર્વકાળે એની જાહેરજલાલી ને મહત્ત્વ ઝાઝેરાં હશે એમ જરૂર લાગે છે. દિગંતુ મંદિરે વધુ બે બે દહેરાં જોડાજોડ, કિલ્લાના બીજા છેડે પર આવેલાં છે (૧) ચંદ્રપ્રભુ (૨) મહાવીર સ્વામી સુંદર, કરણી ને તેમનાથની ચારીને દેખાવ. અહીંથી ભાઈલ પર દાદાવાડી છે.
- આમેરગઢ– શહેરથી આઠ માઈલ દૂર, સાંગાનેરની સામી દિશાએ આ કિલ્લો પહાડ પર છે. મજબૂતાઈમાં ચિતોડગઢની યાદ આપે છે. પ્રાચીન કાળને યાદ કરાવે તેવું ઘણું ઘણું જોવાનું છે, છતાં ખંડિત દશામાં હૃદય દ્રવીભૂત થાય તેવું સાવ સૂમસામ ભાસે. છુટાછવાયો માનવી નજરે પડે! અહીં ચંદ્રપ્રભુનું રમણિય દહેરું છે. સોનેરી ચિત્રામણ, વિશાળ કમાન, ગતકાળની ઝાંખી કરાવે છે. ઓશવાલની સમૃદ્ધિની યાદી આપે છે. દિગં. મંદિર પણ છે. કિલ્લે કે જ્યાં જુના વખતની ચીજોનો સંગ્રહ છે, તે જેવા ચોગ્ય છે, પણ પાસની જરૂર પડે છે.
મ્યુઝીયમને ફરતે બાગ છે, જ્યાં જીવતાં જાનવર રખાયેલા છે, એ જોવાલાયક ગણાય છે. હિંદભરના અન્ય સંગ્રહાલયોમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org