________________
જન્મ ખેર ન કીજીયે, જોર કરે જશ ાણુ; જોર ક્રિયા જુગતા નહિ, આખે દુનિયા જાણ.
પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રાલે; મંગળ દીવા આરતી કરતાં, સુરવર જય જય બેલે. આ પ્ ભેરી ભુંગલ તાલ ખજાવત, વળિયા જિન કર ધારી, જનની ઘર માતાને સેાંપી, એણી પેરે વચન ઉચ્ચારી; પુત્ર તમારા સ્વામી હમારે, અમ સેવક આધાર. પ'ચધાવી ર*ભાદિક થાપી, પ્રભુ ખેલાવન હાર. આ૦ અત્રીશ કેાડી કનકમણિ માણિક, વસ્રની વૃષ્ટિ કરાવે. પૂરણ હ કરેવા કારણ, દ્વીપ ન દીશ્વર જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવલને અભિલાષે, નિત નિત જિન ગુણુ ગાવે. આ॰ 9 તપગચ્છ ઈસર સિંહ સુરીસર–કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીરા; ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રીશુભ વિજય સવાયા, પંડિત વીરવિજય શિષ્યે જિન, જન્મ મહેાત્સવ ગાયા. આ૦૮ ઉત્કૃષ્ટા એકસાને સિત્તેર, સપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીથ કર જગઢીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર મગળલીલા સુખભર પાવે, ઘર ઘર હ
સવાઈ, વધાઈ. આ હાય તે )
૧૫
( સૂચના શાંતિ જિન કળશ ન ભણાવવે
અહી’ કળશાભિષેક કરીયે, પછી દૂધ દહી,' તર્ક, જળ અને શકરા આ પંચામૃતના પક્ષાલ કરીને પછી પૂજા કરીને ફુલ ચડાવીએ,પછી લૂગુ ઉતારી આરતી ઉતારવી. પછી પ્રતિમાજીને આડા પરદો રાખી સ્નાત્રીઓએ પેાતાના નવ અંગે કંકુના કરવા પછી પડદો નાંખી મંગળદીવે ઉતારવે.
ચાંલ્લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org