________________
ce
પ્રભુ ચરણે સ્માશ્રય વિના, સાધન કર્યાં અનેક પાર ન તેથી પામી, ઉગ્યેા ન અશ વિવેક,
•
દાદાના ચરણ પણ છે, પાછળ નાની સરાઈ છે. વિશાળ દહેરૂ હાલા તે પૂજારી સાચવે છે, ખાજોઠ પરનુ દ્રવ્ય તેનું જ ગણાય છે. જેતેની ઘટતી વસ્તીની આ ઝાંખી છે!
૩. રત્નપુરી—સાહાવલ સ્ટેશનથી દોઢ માઈલ દૂર નવસહી કે નવરાહી નામા ગામ તે જ આપણી ભૂતકાળની રત્નપુરી. માઈલ સુધીની સડક વટાવી, જમણા હાથે વળવું પહેલું ગામ ને પુછી સુંદર કિલ્લાવાળું ધામ દેખાય છે, સમીપમાં સુંદર વૃક્ષાની શીતળ છાયા ને ખાવાડિયું છે. પ્રવેશતાં પહેલી ધ શાળા આવે છે. એમાંની એક ખારી વાટે દેવાલયના ચેાગાનમાં જવાનું. વચમાં સમવસરણના ત્રણ ગઢ માફ્ક ત્રણ પગથાર પર નાનકડું છતાં મનેાહર દહેરૂ, એમાં શ્યામળ પાર્જિન મૂળનાયક છે. સામે રમ્ય વેદિકા પર શ્યામવણી પાદુકા છે; જે તેમના ચાર કલ્યાણક અહીં થયાનું મરણ કરાવે છે. દક્ષિણ દ્વાર સામે આરસની સુંદર છત્રીવાળું દેવાલય છે. શ્રી રૂષભદેવ ઉપરાંત સાતેક બિએ છે જે તેજસ્વી હેાઇ રાજવી સંપ્રતિકારિત કહેવાય છે. ચાખૂણે પાદુકાઓની દહેરી છે. સ્થાન રમ્ય છે. મદિરને વહિવટ મહતાખચંદ કુરાદ લખનૌવાળા તે પગલા તથા દહેરી આદિ મીરજાપુરવાળા મીશ્રીલાલ રૈદાની હસ્તક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org