SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ સાતથી ભું” માગવું, ધર્યાં જન્મ તે ધિક્; કહેવા દાતા સુમને, ભુંડી સૌથી ભિખ. મંદિર જ્યાં ફેણના શુર વળાંકવાળી આસનસ્થ શ્યામલ મૂર્તિ છે. દક્ષિણે આદિનાથ તે સામે પાર્શ્વનાથની પાદુકાઓ છે. બહારના સામેના ભાગમાં ફણાવાળા સુપાર્જિન, ત્યાંથી પ્રદક્ષિણા કરતાં નેમિનાથ, શાન્તિનાથ તે અભિનદન જિનના ચરણાવાળી દેરીઓ અનુક્રમે છે. મુનિસુવ્રતજીની દેરી તૂટવાથી મૂર્તિ તથા પગલાં ગામ મંદિરમાં છે. (૪) સુવર્ણ ર્ગાિર—તળેટીથી ગામ !! માઈલ થાય છે સીધી છે. સીધી સડક છે ચોથી ટેકરી તરફ જતાં એક જૂની વાડીમાં શિલાલેખ છે. આ જગ્યા જરાસંધના અખાડા તરીકે ઓળખાય છે. આગળ જતાં એક કુંડ દેખાય છે. એના સામેથી ચઢાવ શરૂ થાય છે. માટી શિલા પર પગલાં માંડી ઉપર પહેાંચવાનુ છે. ત્યાંથી થે... ઊંચુંનીચું ચાલી, ખાજુની મેાટી ખીણ જોતા દહેરી સમીપ પહોંચાય છે. દિગશાન્તિનાથ, આદિ જિન પાદુકા. મેરૂષભ પ્રભુનું નાનકડુ દહેરૂ.. વંદન નરી પાછળના માર્ગેથી ઉતરવાનું, (૫) વૈભગિરિ-પાંછળથી ઉતરતાં કહ્યુાશ વધુ છે. મેટી કરાડા ટેકવી પડે છે, તેથી ઉના પાણીના કુંટ આઞળથી ચઢવું સલાહકાર છે. ચોથી ટેકરી ઉતર્યાં માદ છાપરાવાળી ગાળ કાઠી જેવુ પુરાણું મકાન જણાય છે એ શાલિભદ્ર શેઠની ‘નિર્માલ્ય કુઈ' કહેવાય છે. ગવનમેન્ટે સળીઆા કમ્પાઉન્ડ છે. એ ટેકરાથી સીધી સાર્ક જતાં પાંચમી ટેકરીની પછીતમાં શ્રેણિકનેા ભંડાર' ગણાતી ગુકા છે. પ્રવેશ માગે` ચૌમુખી મૂર્તિ છે. ખૂણા તરફ પહાડની કરાડમાં એક દરવાજ જેવુ છે. સામે બકેારું છે. લેાક-વાયકા પ્રમાણે સુરંગ ફેડવાના પ્રયત્ના થયેલા તે તેથી ધૂમાડાની કાળાશ પત્થર પર વળેલી નજીકમાં પાલી લીપીમાં લેખ છે જે વાંચી શકાતા નથી. ચૌમુખીના એક દ્રષ્યમાં આાદિન્જિન પાસે પ્રાર્થીના કરતાં નમિ-વિનમી Jain Education International ( For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy