SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જામે જેસી વ્રુદ્ધિ હૈ, પૈસા હે બતાય; વાંકા ખુરાન માનીએ, જાદ કહાંસે લાય. થનાર છે. પ્રથમના ત્રણ પહાડની મરામત દિગંબર પક્ષના શીરે છે જ્યારે પાછળના એની વેતાંબર પક્ષના શીરે છે. આ પાંચે ટેકરીઓને ચઢાવ તે! જો કે માઈલ દોઢ માઇલથી વધારે ન ગણાય છતાં ચઢવુ ને પાછળ ઉતરવુ, વળી પુના ; ચઢવુ તેમજ કપરા પથ્થરમાંને મા એટલે જરૂર સખ્ત ગણાય. લાકડી ટેકા દેવા સાથે રાખવી. ડૅાળીએ મળી શકે છે. તેના દર ૩-૮-૦ છે. વહીવટ રાજકુમાર બાજી. કર છે. પ (૧) વિપુલગિરિ-ચઢાવ વાંકાચૂંકા. માર્ગોમાં અર્ધમત્તા મુનિની તૂટેલી દેરી છે. નજીકમાં કમલાસ પર :શ્રીવીર પાદુકાવાળી દેરી છે. આગળ વધી ટાચે પહેાંચતાં નજરે પડતી દેરીએ નીચે પ્રમાણે છેઃ the state. દિગં-ચંદ્રપ્રભુ-સમવરણ દેખાવ-રિષભદેવ, મે. વીરપ્રભુ, આદિજિન, અવંતિસુકુમાળની પાદુકા, (૨) રત્નગિરિ ચઢ.વ વાંકાચૂંકા તે કહીન, દિગં. શાતિનાથ. શ્વે॰ શાન્તિનાથ, પાર્શ્વનાથ, :વાસુપૂજી તે તેમનાથ મળી ચૌમુખજી તથા પાદુકાઓ. ત્રીજી ટેકરીએ જતાં વચમાં રાજગિરિથી આવતી ને ગયા સુધી જવાતો સડકને માર્ગ આવે છે. પત્થર ફેાડી માર્ગ બનાવવાનું કામ ચાલે છે. એ માર્ગે હાલ ટ્રેન ચાલુ થયેલ છે. એ પ્રથઈ, થોડુ વધી ડાબા હાથે વાંક લેતાં ભાતા તળેટી આવે છે. ત્રીજીને ચઢાવ અહીંથી આરભાય છે, જે કઠીન ને કપરા છે. વળી પાછા ઉતરી ભાતું વાપરી ચેાથી તરફ જવાનું છે. (૩) ઉદયગિરિ—દૂર નજર કરતાં ગુણીઆછ દેખાય છે. દિગંતૂપવાળી નાની દેરી À—કમ્પાઉન્ડ મધ્યે શામળીયાજીનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy