SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સ નિંદા અમારી જે કરે, મિત્ર અમારા હેયર ૪૩ સાબુ લેવે ગાંઠકા, મેલ અમોરા દેય. છે. વિશાળ જગ્યા રોકેલી છે. ઉપર નીચે ત્રણ માળ સુધી બિંબ છે. ચોદિશ પ્રતિમાઓ છે તેમાં અષ્ટપદ તથા શિખરજીની તીર્થરચના છે. ફટિક ૨૫, નિલમની ૧ અને રજતની લગભગ ૨૫ અને દિવાલ પરના લેખેમૂર્તિઓ તથા દાદાજીની છત્રો પણ છે. ન્હાવા માટે સુંદર સગવડે છે. (૮) શક્તિનાથ ધર્મશાળાની પાછળના ભાગમાં (૯) ગોડી, પાશ્વનાથનું ઘરદેરાસર. (૧૦) શામળીયાજીબગીચામાં-ગામ બહાર છે. જીર્ણ દહેરૂં રીપેર થઈ રહ્યું છે. ત્યાં કેટલાક બિંબ છે. પાછળ કુંડ, પછીના બગીચામાં વચમાં દાદાની છત્રી જેમાં સ્ફટિકના ૪ જોડી પગલાં કાચમાં જડેલાં છે. સામેના એક ઓરડામાં પણ દાખલ બેસાડેલા: કેટલાક બિંબો છે, જેમાં પાશ્વનાથની સુંદર મૂર્તિ છે. વ્યક્તિ દીઠ ––૦-૬ આપી હોડી દ્વારા સામે કાઠે ઉતરી, ડે. દૂર આવેલ કીર્તિબાગમાં જવું. બગીચામાં એક મોટું દહેરું છે જેમાં જગત શેઠની પ્લેને ભરાવેલી શામળાજી તથા વાસુપૂછનો કસોટીની પ્રતિમાઓ મૂળનાયક તરીકે છે તે જુહારવી. ઉપર મુખજી ને સામે દાદાની છત્રી છે. પાછા નદીકિનારે આવી ડાબા હાથે માઈલ સુધી જતાં બાળચર આવે છે. મહિમાપુર જવા સારુ મછવામાં જે દોઢ કલાકની મુસાફરી કરીએ તો જીવનભર યાદ રહેવાની, સવારનો સમય અને ગંગાના. નિર્મળ પાણી પર અમારી હોડી નાચતી કુદતી ચાલે વચમાં પસન મંદ પડતાં દેરીના ખેંચાણથી દોરવાય. એક જ માણસ નવામાંના લગભગ કેડી માનવીઓને તાણી જાય. માત્ર માથાદીઠ ૦–૨–૦ જતાં આવતાં.. મહિમાપુરમાં બંગાળના ભાગ્યવિધાતા જગનશેઠે નદીકાંઠે કસે. ટીના પથ્થરનું મનોહર મંદિર બંધાવેલુંએ તો પ્રવાહમાં તણાઈ ગયું છે. સાક્ષી પૂરતા કેટલાંક અવશેષ પડેલાં છે. બાકી રહ્યા સહ્યા: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy