________________
(૩)
તે કાલે તે સમયે કે જ્યારે શુભગ્રહાને ચાગ થયા હતા, દિશાઓ સૌમ્ય અને નિર્માળ હતી, બધાં શકુને! અનુકૂળ હતાં, અનુકૂળ પદ્મન વાતા હતા, પૃથિવી ફળદ્રુપ થયેલી હતી અને બધા દેશે। પ્રસન્ન અને આતિ હતા તે સમયે ત્રિશલાક્ષત્રિયાણીએ ભગવાન્ મહાવીરને જન્મ આપ્યા હતા.એટલે ટીફા
થય
જે વખતે ભગવાન મહાવીર જન્મ્યા ત્યારેદિશા પ્રસન્ન અને મુદિત હતી, માટે। પવન મદ મદ વાતે હતેા, ત્રિલોકમાં સઘળે જળહળાટ રહ્યો હતા, ગગનમાં દુાભ ગાજતા હતા, જે નારાને એકક્ષણુ પશુ સુક્ષ્મ ન હોય તેને પણ સુખતા શ્વાસ લેવાને પ્રસંગ આવ્યેા હતેા મતે પૃથિવી પણ કળકુકોથી ખીલેલી હતી.”
3
“ જ્યારે ભગવાન મહાવીર જન્મ્યા ત્યારે અધેાલાકમાં રહેનારી આ દિકુમારીઓનાં આસના કપ્યાં, અવધિજ્ઞાનદ્વારા તે કુમારીએ જિનજન્મને પ્રસ`ગ જાણી ત્રિશલારાણીના સૂતિકાધર તરફ પ્રયાણ કર્યું. તે આઠનાં નામ આ પ્રમાણે છે:
Jain Education International
૨. “ ચરમવિક બોધિસત્ત્વ જ્યારે જન્મ લે છે, જ્યારે અનુત્તર સમ્યક્ સંમેાધિને પ્રાપ્ત કરે છે ત્યારે જે જાતના ઋદ્ધિ પ્રાતિહાર્યા થાય છે તે આ પ્રમાણે છેઃ
ભક્ષુએ ! તે સમયે બધા પ્રાગુએ રામાંચિત થાય છે, મેટા પૃથિવીચાલને પ્રાદુભાવ થાય છે પૃથિવી કંપે છે, ( સરખાવા મેકપ ) કાઇએ ઘૂગર વગાડયે જ સાત જાતનાં દિવ્ય વા વાગે છે, સ` ઋતુ અને સમયના વૃક્ષો લે છે અને કળે છે, વિશુદ્ધ આકાશથી મેઘનાદ સંભળાય છે; નિર્માળ આકાશથી ઝરમર ઝરમર મેહ વરસે છે; અનેક પ્રકા રનાં દિવ્ય પુષ્પ, વસ્ત્ર, આભરણ, ગંધ અને ચૂર્ણથી સંમિશ્રિત થયેલા મીઠા, શીતળ અને સુગંધી વાયરા વાય છે; દિશાએ અંધકાર, રજ, ધૂમ અને ધૂંવાડ વિનાની અને સુપ્રસન્ન રહે છે; ઉપર આકાશથી અદૃશ્ય, ગંભીર બ્રહ્મધાષા સંભળાય છે; બધા ચક્રો, સૂર્યાં, ઈંદ્રો, બ્રહ્માએ અને લાકપાલાનાં તેજ અભિભૂત થઇ જાય છે; બધી અકુશળ ક્રિયાએ અટકી જાય છે; રેગિઝ્માના રોગે! શમી જાય છે, ભુખ્યાએની ભૂખ ભાંગે છે તેમજ તરસ્યાઓની તરસ છીપે છે; દારૂડિયાનું ઘેન ઉતરી જાય છે; ગાંડાએ સાન્ત થાય છે; આંધળાઓને આંખ મળે છે; બહેરાઓને કાન મળે છે; લુલાં લંગડાંઓની ખેાડ મટી જાય છે; નિનિયા ધન પામે છે; એિ અને પૂરાએલા છૂટાં થાય છે; આવીચિ વગેરે બધા નરકામાં પ્રાણિએનાં દુઃખ ટળી જાય છે, તિ`ચયેાાનક પ્રાણિઓને પારસ્પરિક ભય શમી જાય છે, અને યમલોકના જીવાની ભૂખ વગેરે દુ:ખ મટે છે.' પૃ. ૯૮
“ જ્યારે તત્ત્વદર્શકના જન્મ થવાના હોય છે ત્યારે અગ્નિ શાંત થાય છે, નદીએ સુવ્યવાસ્થતપણે વહે છે અને પૃથિવી કુંપે છે. ૫૦ ૧૧:
૩ ‘હું ભિક્ષુએ ! જ્યારે ખેોધિસત્વ જન્મે છે ત્યારે તેની માતાની કૂખનું પડખુ અક્ષત અને અનુપદંત હાય છે—જેવું જન્મ્યા પહેલાં હાય છે તેવું જ જન્મ્યા પછી હાય છે. પાણીના ત્રણ ફૂવા બની જાય છે, સુધિ તેલની તળાવડી બની જાય છે, પાંચ હજાર અપ્સરાઓ સુગંધી તેલ લઈને એધિસત્ત્વન
For Private & Personal Use Only
www.jainelibrary.org