________________
-
संहिया य पयं चेव, पयत्थो पयविग्गहो। चालणं पञ्चवत्थाणं, वक्खाणं छव्विहं मयं ।। २७१ ।। संहिता च पदं चैव पदार्थः पदविग्रहः । चालनं प्रत्यवस्थानं व्याख्यानं षड्विधं मतम् ॥ २७१ ।।
સંહિતા, પદ, પદનો શબ્દાર્થ, પદવિચ્છેદ-પદની નિયુક્તિ, શંકા અને સમાધાન, આમછ પ્રકારનું વ્યાખ્યાન (અર્થનું સ્પષ્ટીકરણ) પૂર્વપુરૂષોને સમ્મત छ. (२७१)
(संहिता) अक्खलियसुत्तुञ्चारणरूवा इह सहिया मुणेयव्वा। . सा सिद्धि ञ्चिय नेया, विसुद्धसुत्तस्स पढणेण ।। २७२ ।। अस्खलितसूत्रोच्चारणरूपेह संहिता ज्ञातव्या ।
सा सिद्धिः खलु ज्ञेया विशुद्धसूत्रस्य पठनेन ।। २७२ ।। - અહીં અસ્મલિતપણે સૂત્રને બોલવારૂપ સંહિતા જાણવી. અને વિશુદ્ધપણે સૂત્રના ઉચ્ચાર કરવા દ્વારા જ તે સિદ્ધ થઈ ગયેલી જાણવી. (૨૭૨)
(५६) तह संपयनामाई, महापयाई हवंति नव एत्थ । अत्थंपयणा उ जम्हा, होइ पयं समयभासाए ।। २७३ ।। तथा संपन्नामानि महापदानि भवन्ति नवात्र । अर्थपचनात्तु यस्माद्भवति पदं समयभाषायाम् ।। २७३ ।।
તથા અહીં (નમોત્થણે સૂત્રમાં) સંપદા નામના મહાપદો નવ થાય છે, કેમ કે શાસ્ત્રીય પરિભાષામાં જેનાથી અર્થનું પાચન થાય એટલે કે પ્રકટીકરણ થાય તેને પદ કહેવાય છે. તેથી નવ સંપદાઓ કહી છે. (૨૭૩)
आलावयरूवाई, तेत्तीस वन्नियाई सूरीहिं । ताई पुण एवं खलु, संपयनवगे विहत्ताई ।। २७४ ।। आलापकरूपाणि त्रयस्त्रिंशद्वर्णितानि सूरिभिः । तानि पुनरेवं खलु संपन्नवके विभक्तानि ।। २७४ ।।
८१
+
HAI
रम
---
---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org