SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ वस्त्रा-ऽऽभरण-विलेपनसुगन्धिगन्धैधूप- पुष्पैः । क्रियते जिनाङ्गपूजा तत्र विधिरेष ज्ञातव्यः ।। २०० ।। વસ્ત્ર, આભૂષણ, સુગંધિ ગંધવાળા પદાર્થો વડે વિલેપન, સુગન્ધી ચૂપ અને પુષ્પો દ્વારા પરમાત્માના અંગે પૂજા થાય. તે પૂજાનો આ વિધિ જાણવો.” (२००) . (पूना विवि) वत्थेण बंधिऊणं, नासं अहवा जहा समाहीण । वजेयव्वं ति तया, देहम्मि वि कंडुयणमाई ।। २०१ ।। वस्त्रेण बन्धयित्वा नासामथवा यथा समाधिना । वर्जयतिव्यमिति तदा देहेऽपि कण्डूयनादि ।। २०१ ।। વસ્ત્ર (ખેસ) વડે નાક સુધી મોટું બાંઘી અથવા (બહુ જ અકળામણ થતી હોય તો)જેમ સમાધિ રહે તેમ મોટું બાંધવું. પૂજા કરતી વખતે શરીરમાં પણ सवावगैरेनी ५ त्याग ४२वो. (२०१) घय-दुद्ध-दहियं गंधोदयाइण्हाणं पभावणाजणगं । सइ गीइ-वाइयाईसंजोगे कुणइ पव्वेसु ॥ २०२ ।। घृत-दुग्ध-दधि-गन्धोदकादिनानं प्रभावनाजनकम् । सादा)ति गीत-वादित्रादिसंयोगे करोति पर्वसु ।। २०२ ।। ઘી, દૂધ, દહીં અને સુગંધી ગંધથી મિશ્રિત પાણી વિગેરેથી શાસનની પ્રભાવના કરનારું પ્રભુજીને સ્નાન (અભિષેક) ગીત-વાજિંત્રાદિના નાદપૂર્વક पवनहक्सोभा 3रे. (२०२) एमाइ अंगपूया, कायव्वा नियमओ ससत्तीए । सामत्थाभावम्मि उ, धरेज तकरणपरिणामं ।। २०३ ।। एवमाद्यङ्गपूजा कर्तव्या नियमतः स्वशक्त्या । सामर्थ्याभावे तु धारयेत् तत्करणपरिणाम् ।। २०३ ।। આવી રીતે વિવિધ પ્રકારે અંગપૂજા પોતાની શક્તિ મુજબ અવશ્ય કરવી. સામર્થ્ય ન હોય તો પણ અંગપૂજા કરવાના પરિણામ ટકાવી રાખવા. (૨૦૩) ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy