SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ पढमाणो जिणगुणगणनिबद्धमंगल्लवित्ताई ।। १९० ।। पूजाङ्गपाणिपरिवारपरिगतो गभीरमधुरघोषेण ।। पठन् जिनगुणगणनिबद्धमङ्गल्यानि वृत्तानि ।। १९० ।। પૂજાની સામગ્રી હાથમાં લઈ પરિવારથી પરિવરાયેલો ગંભીર અને સુમધુર સ્વરે જિનેશ્વર દેવના ગુણસમુહથી સંબદ્ધ માંગલિક એવા પવિત્ર શ્લોકોને पोलतो... (१८०) (elau fas) करधरियजोगमुद्दो, पए पए पाणिरक्खणाउत्तो। देजा पयाहिणतिर्ग, एगग्गमणो जिणगुणेसु ।। १९१ ।। करधृतयोगमुद्रः पदे पदे प्राणिरक्षणायुक्तः । दद्यात् प्रदक्षिणात्रिकं एकाग्रमना जिनगुणेषु ।। १९१ ।। હાથમાં યોગમુદ્રાને ધારણ કરતો, પગલે પગલે જીવોની રક્ષા માટે દત્તચિત્ત| જિનેશ્વરદેવના ગુણોમાં એકાગ્ર મનવાળો ત્રણ પ્રદક્ષિણા આપે. (૧૯૧) गिहचेइएसु न घडइ, इयरेसु वि जइ वि कारणवसेणं । तह वि न मुंचइ मइम, सया वि तक्करणपरिणामं ॥ १९२ ।। गृहचैत्येषु न घटते इतरेष्वपि यद्यपि कारणवशेन । तथापि न मुञ्चति मतिमान् सदाऽपि तत्करणपरिणामम् ॥ १९२ ।। ગૃહમંદિરોમાં કે સંઘના મંદિરોમાં પણ કોઈ કારણવશ પ્રદક્ષિણા ન થઈ | શકે તો પણ બુદ્ધિમાન જીવ સદા માટે પણ તે પ્રદક્ષિણા દેવાના પરિણામને તો ન જ છોડે. (ભાવથી પ્રદક્ષિણા આપી દ્રવ્યપ્રદક્ષિણા આપવાના ભાવને ઉભો राणे). (१८२) (निसा पूर्व प्रदेश मने प्रमत्रि) तत्तो निसीहियाए, पविसित्ता मंडवम्मि जिणपुरओ। महिनिहियजाणुपाणी, करेइ विहिणा पणामतियं ॥ १९३ ।। ततो नैषेधिक्या प्रविश्य मण्डपे जिनपुरतः । - ૫૬ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy