SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ यादृक्तादृग्वेशो यथा तथा यस्मिस्तस्मिन् काले । पूजादि करोति शून्योऽनादराऽऽशातनैषा ।। ६१ ।। (अना६२) જેવા તેવા પ્રકારનો વિધિમાં બતાવ્યા સિવાયનો -ઢંગધડા વગરનો) વેષ પહેરી, કાળની મર્યાદા સાચવ્યા વિના જે તે સમયે શૂન્ય ચિત્તે પૂજા વગેરે કરે તે અનાદર આશાતના કહેવાય. (૬૧) (भोस) ... भोगो दसप्पयारो, कीरतो जिणवरिंदभवणम्मि । आसायण त्ति बाढं, वजेयव्वो जओ वुत्तं ।। ६२ ।। भोगो दशप्रकारः क्रियमाणो जिनवरेन्द्रभवने । आशातनेति बाढं वर्जयितव्यो यत उक्तम् ।। ६२ ।। જિનેશ્વર ભગવંતના મંદિરમાં દસ પ્રકારનો ભોગ કરવો એ પણ આશાતના છે, માટે અત્યંત કાળજી પૂર્વક તેનો ત્યાગ કરવો. કેમકે કહ્યું છે કે .....(१२) (६२५२नो मोn) . तम्बोल-पाण-भोयण-वाणह-थीभोग-सुयण-निट्ठयणं । मुत्तु-चारं जूयं, वजे जिणमंदिरस्संतो ।। ६३ ।। ताम्बूल-पान-भोजनो-पान-त्स्त्रीभोग-स्वपन-निष्ठीवनम् ।। मूत्रो-च्चारं द्यूतं वर्जयेजिनमन्दिरस्यान्तः ।। ६३ ।। पान, ५, मोन, ५॥२५॥, साम, सू४j, psy, लघुनाति, વડી નીતિ અને જુગાર તેનો જિનાલયની અંદર ત્યાગ કરવો. (૬૩) (हुप्रसिधान) रागेण व दोसेण व, मोहेण व दूसिया मणोवित्ती। दुप्पडिहाणं भन्नइ, जिणविसए तं न कायव्वं ।। ६४ ॥ रागेण वा दोषेण वा मोहेन वा दुष्टा(दूषिता) मनोवृत्तिः । ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy