________________ (Gसस) तो तिक्कालं गिहिणो, पंचहि सक्कथएहिँ सा जुत्ता। जइ ताव वित्तिबाहा, असमाहिकरी न संभवइ / / 806 / / ततस्त्रिकाल गृहिणः पञ्चभिः शक्रस्तवैः सा युक्ता / यदि तावद् वृत्तिबाधा असमाधिकरी न संभवति / / 806 / / જો ભક્તિના કારણે વેપાર વગેરે આજીવિકાના સાધનોમાં આવતો બાઘ મનની અસમાધિ ન કરતો હોય તો ગૃહસ્થોએ ત્રિકાળ ચૈત્યવંદના પાંચ नमुत्थुलथी ४२वी योग्य छे. (801) (अपवाद) तब्भावे उ अवस्स, नवभेयाए इमीऍ अन्नयरी / पडिसुद्धा कायव्वा, दंसणसुद्धि महंतेण // 807 / / तद्भावे तु अवश्यं नवभेदाया अस्या अन्यतरा / प्रतिशुद्धा कर्तव्या दर्शनशुद्धिं काता / / 807 / / જો આજીવિકાનો બાધ અસમાધિકારક હોય તો સમ્યગ્દર્શનની નિર્મળતાને ઈચ્છનારા શ્રાવકે નવમેદવાળી ચૈત્યવંદનામાંથી કોઈ એક પ્રકારની ચૈત્યવંદના विशुद्धप ४२वी शो मे. (807) नवभेया पुण एसा, भणिया पुरिसेहि तत्तवेईहिं।। संपुनमचायतो, मा कोइ चएज सव्वं पि / / 808 // नवभेदा पुनरेषा-भणिता पुरुषैस्तत्त्ववेदिभिः / संपूर्णामशक्नुवन् मा कोऽपि त्यजेत् सर्वमपि / / 808 / / તત્ત્વને જાણનારા પૂર્વપુરૂષોએ એટલે જ આ નવ પ્રકારની ચૈત્યવંદનાને બતાવી છે કે જેથી ઉત્કૃષ્ટ વંદના કરવાને અશક્ત સંપૂર્ણપણે ચૈત્યવંદના કરવાનું ओछोडीन है. (808) (प्रश्रोत्तर) आह किमैवइय च्चिय, उयाहु अहिया वि संगया एसा ? / 242 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org