________________
आसद्य कृतैषाऽभिवन्दना भक्तियुक्तैः ।। ६३९ ।।
જેમ એક જિનાલયમાં રહેલા, એક ક્ષેત્રમાં જન્મેલા જિનેશ્વર ભગવંતોને આશ્રયને ભક્તિથી યુક્ત જીવો વડે આ વંદના કરાઇ. (૬૩૯)
इय सव्वचेइयाण वि, कायव्वा वंदणा सुहत्थीहिं । सव्वे(वि) जिणेदा एरिस त्ति पणिहाणजुत्तेहिं ।। ६४० ।। इति सर्वचैत्यानामपि कर्तव्या वन्दना सुखा(शुभा)र्थिभिः । सर्वे(ऽपि)जिनेन्द्रा एतादृशा इति प्रणिधानयुक्तैः ।। ६४० ।।
આ પ્રમાણે બધા જ જિનેશ્વર ભગવંતો પણ આટલા જ ઉપાય છે એવા પ્રણિધાનથી યુક્ત સુખેચ્છુ (સર્વ જીવોએ) સર્વ પ્રતિમાઓની પણ વંદના કરવી
मे. (४०)
वंदामि चेइयाई, काउस्सग्गेण तो असेसाई । इय उल्लसंतभावो, पुणो वि एवं समुञ्चरइ ।। ६४१ ।। वन्दे चैत्यानि कायोत्सर्गेण ततोऽशेषाणि । इत्युल्लसद्भावः पुनरप्येतत् समुच्चरति ।। ६४१ ।।
તેથી હું કાયોત્સર્ગ વડે બધા જ જિનચૈત્યોને વંદુ એવા ઉછળતા ભાવ વડે इशथी मासूत्र पोटो. (१४१)
“सव्वलोए अरिहंतचेइयाण" इत्यादि ।। “सर्वलोके अर्हच्चैत्यानाम्" इत्यादि ।
संपूर्ण भारदा लिनेश्वरोना येत्याने..........
सव्वो ति निरवसेसो, उड्ढाऽहो- तिरियभेयपडिभिन्नो। लोगो त्ति खेत्तलोगो, सिद्धते सुप्पसिद्ध जं ।। ६४२ ।। सर्व इति निरवशेष ऊर्ध्वा-ऽधस्तिर्यग्भेदप्रतिभिन्नः । लोक इति क्षेत्रलोकः सिद्धान्ते सुप्रसिद्धं यत् ।। ६४२ ।। સર્વ' એટલે સંપૂર્ણ- ઉર્ધ્વલોક, અપોલોક અને તિર્જીલોકના ભેદથી
૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org