________________
એ ગુરુપર'પરામાં ગુરુનુ નામ, ધર્મ કુલ તરીકે ચાંદ્રકુલ, કઈ વૃત્તિ ક્યા ગામમાં કર્યો વર્ષે અને કયે સ્થાને રહીને કરી તે, રચેલી વૃત્તિનુ લેાકપરિમાણુ, વૃત્તિ રચવામાં જેમણે જેમણે સહાયતા આપી હોય તેમનાં નામ તથા જેમણે પોતે કરેલી તમામ વૃત્તિઆને શેાધી આપેલ છે એટલે તે તમામ વૃત્તિને આખેઆખી જોઈ તપાસીને તેમના ઉપર પ્રામાણ્યની મહાર કરી આપવા જેમણે સČથા નિસ્પૃહભાવે કેવળ શ્રુતભક્તિથી મહાપરિશ્રમ ઉઠાવેલ છે તેમની હકીકત કૃતજ્ઞતાપૂર્વકના નિર્દેશ-એ બધુ તેઓએ લગભગ પ્રત્યેક વૃત્તિને છેડે નાંધેલ છે તથા એ સાથે સાથે તે તે વૃત્તિમાને રચવાનું પ્રયાજન—વિશિષ્ટ પ્રયેાજન–વૃત્તિની આદિમાં કે અંતમાં વા કાંક અને સ્થાને ખતાવેલ છે.
તેમણે કરેલા પ્રયેાજનના આ નિર્દેશ જ તેમના સમયની પરિસ્થિતિ ઉપર ઘણા સારા પ્રકાશ પાડે છે.
આ સિવાય તેઓ પેાતાની મુનિવ’શાવલી શરૂ કરતાં પહેલાં જ કેટલેક સ્થળે શ્રીમઢાવીરાય નમઃ। શ્રીપાર્શ્વનાથાય નમઃ। એ રીતે બન્ને તીનાયકાને પણુ સ ંભારતા રહ્યા છે. જોકે વૃત્તિાના પ્રારંભમાં તા કેવળ શ્રીવ માનસ્વામિને નમસ્કાર કરવાના નિર્દેશ છે અને અંતમાં તેમને તી નાયકેને કયાંય કચાંય સભારે છે તે પણ કાઈ વિશિષ્ટ વૃત્તાંતનું સૂચક છે, જે વિશે આગળ કહેવામાં આવશે.
પ્રયેાજનના નિર્દેશમાં જે ઇતિહાસ છુપાયેલ છે તેના થાડા ઉલ્લેખ અહી થઈ જાય તા અસ્થાને નથી.
પ્રત્યેાજન ખાખત લખતાં તેઓ જણાવે છે કે ૨આગમાના અભ્યાસ–પરિશીલનના સંપ્રદાય ટકી શકયો નથી, તે વિશેની તક - દૃષ્ટિએ થતી ચર્ચા અટકી ગઈ છે, આગમાના મનન-ચિંતનની ચાલી આવતી પરંપરા વીસરાઈ ગઈ છે, આગમાની વાચનાઓનુ પણ વૈવિધ્ય છે, આગમાની લખેલી પેાથીએ પણ અશુદ્ધ રીતે લખાયેલી ૨જીએ સ્થાનાંગવૃત્તિની પ્રાસ્તિઃ સńવાયદીનવાત્ યાદિ શ્લોક.
*]
Jain Education International
For Private & Personal Use Only
"
www.jainelibrary.org