________________
કરેલ છે. એ સૂચવે છે કે શ્રી અભયદેવ તથા શ્રી દ્રોણાચાય વચ્ચે એક રીતે જોતાં વિપક્ષભાવ હાવા છતાંય ધષ્ટિએ ભારે સખ્ય હતું. એ મને માર્ટમના ન હોય, ઉદાર ન હાય, એક બીજાની જુદી જુટ્ઠી માન્યતાને સહી લેનારા ન હાય તો કઢી પણ એમના વચ્ચે સખ્ય આદર અને સદ્દભાવ ન રહે અને એમ ન થાય તા અભયદેવની રચેલી વૃત્તિએ શેાધાયા વિનાની જ રહે અને એમના ઉપર આદેયતાની–પ્રામાણ્યની મહાર ન જ વાગે. આ જોતાં દ્રોણાચાય અને તેમની મંડળીનાં ઔદાર્ય, શાસનભક્તિ અને આગમપ્રેમ ભારે અદ્ભુત હતાં એમાં શક નથી રહેતા.
જે સમયે પાટણમાં કાઈ સંવેગીને ઊતરવાનું ઠેકાણુંય ન મળે તેવે કપરે સમયે સવેગીને આદર આપવા અને તેમના ગ્રંથાનું સમગ્ર અવલેકન કરી સંશોધન કરી આપવું એ કાંઈ કાઈ કાચી છાતીવાળાનું કામ નથી; એ તો મહાપ્રભાવશાલી ધર્માંના ખરા અર્થમાં પ્રેમી એવા ઉદારમનના શ્રી દ્રોણાચાય જ કરી શકે તથા આ તરફ ત્યાગી અપરિગ્રહી હાવા છતાં ય જે શ્રમણસ ઘે શિથિલાચારી એવા છતાંય આગમભકત શ્રી દ્રોણાચાર્યના સશાધનને કબૂલ રાખ્યું–પ્રામાણિક માન્યું અને તે સ ંશોધનને એક મહેાપકારની જેમ સ્વીકૃતિ આપી તે પણ એક અદ્ભુત ભાવનાનું સૂચક છે.
આમ જોકે અભયદેવના સમયની પરિસ્થિતિ જૈનશાસન માટે સુભગ ન હતી છતાંય શ્રીદ્રોણાચાર્ય જેવા ચૈત્યવાસી મહાનુભાવ મહાપુરુષોને લીધે એ અસુભગતાય સહી શકાય એવી હતી એ ભારે સંતાનું કારણ હતું.
શ્રીદ્રોણાચાર્યે કેવળ વૃત્તિઓના સંશાધનની પ્રવૃત્તિથી સતાષ ન માનતાં એથનિયુક્તિ જેવા ચણકરણપ્રધાન ગ્રંથ ઉપર લગભગ ૩॰સાત હજાર શ્લોકપ્રમાણુ વૃત્તિ પણ રચેલી છે અને તે નામના સાદર ઉલ્લેખ :
tr
નમઃ પ્રસ્તુતાનુયોગશોધિાયે શ્રીદ્રોળાચાર્યપ્રમુલવષયે ।” ( સ્થાનાંગવૃત્તિ ). ૩૦ જુઓ મૃતિપનિકા,
EY
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org