SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. કામદેવ ૫૯ પછી કામદેવ શ્રમણાપાસક ભગવાનને કેટલાક પ્રશ્નો પૂછીને, તથા તેમના જવાબ બરાબર સમજીને પેાતાને આવાસે ગયા. [૧૨૧] ભગવાન મહાવીર પણ વખત થયે ચંપામાંથી નીકળીને બહારના પ્રદેશે।માં વિહરવા લાગ્યા. [૧૨] ત્યારખાદ કામદેવ શ્રમણે પાસક પહેલી ઉપાસકપ્રતિમા સ્વીકારીને રહેવા લાગ્યા. [૧૨૩] તેણે વીશ વર્ષ સુધી શ્રમણેાપાસકની મર્યાદા ખરાખર સાચવી. તે પ્રમાણે ઉપાસકની અગિયારે પ્રતિમાઓને પાર કરીને, ત્યાર બાદ એક મહિના સુધીની મારણાંતિક સ'લેખનાના સાઠ ટક જેટલા ઉપવાસ વડે પેાતાની જાતને સારી રીતે તાવીને, તથા દોષાની કબૂલાત અને પ્રાયશ્ચિત્તને વિધિ પૂરા કરી, કામદેવ સમાધિપૂર્વક એ મહિનાને અંતે મરણ પામ્યા; અને સૌધમ કલ્પમાં ઈશાનખૂણે આવેલા અરુણાભ–વિમાનમાં દેવ થયેા. ત્યાં તેનું આયુષ્ય ચાર પડ્યેાપમ વર્ષ જેટલું છે. ત્યાંથી તે પેાતાનું આયુષ્ય, ભવ અને સ્થિતિ પૂરાં કરી, મહાવિદેહવાસ પામી, સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે.૨ [૧૨૪–૫] ૧. જીએ પા. ૩૬. ધર્મ શ્રદ્ધા-સમ્યકૃત્વ ખરાખર પાળવારૂપી વ્રત. ૨. આ ફકરાની પારિભાષિક બાબતો માટે જુએ પ્રથમ અધ્યયન પા. ૪૬ ઉપરની નેધ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy