________________
0
0
0
0
0
0
0
0
બંધનમુક્તિનો સંદેશ (સિદ્ધાચલ તીર્થાધિરાજની શીતલ છાયા, શ્રી રામચંદ્રસૂરિરાજ સમુદાયની ૧ વર્ધિષ્ણુ નિશ્રા, ૧૪-૧૪ સૂરિવરો, શતાધિક સાધુ, ૪૫૦ જેટલા સાધ્વીજી અને ૧ ૩૫૦૦ આરાધકોનું ઐતિહાસિક ચાતુર્માસ, વર્તમાનકાળના મૂર્ધન્ય પ્રવચનકાર = બુલંદ અવાજના સ્વામી, અખૂટ ઉક્તિઓ અને અકાટટ્ય યુક્તિઓથી સભર આગમ
આધારિત પ્રવચનધારા, રોજ સવારે ૧૦ના ટકોરે થતો “બુક્ઝિક્ઝ' - બોધ પામો - નો આખનાદ, આત્માને જગાડી બંધનને જાણી તોડવાનો હિતોપદેશ.
સૈકાઓ પહેલા દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ અને શ્રી સુધર્માસ્વામીજી વચ્ચે - તેમજ શ્રી સુધર્માસ્વામીજી અને શ્રી જંબૂસ્વામીજીવચ્ચે થયેલ સંવાદ... સૂરિવરોની
પરંપરાએ અમ સુધી પહોંચ્યો... અમે ય એ સંવાદના એક પાત્ર બન્યા. આ ક યોગ્યતાની ખીલવટ વધતી વધતી અમને ય પ્રભુવીરમય બનાવે, બંધન-મુક્તિના : માર્ગે ! એ જ એક અભિલાષાથી આનું પ્રકાશન કરવામાં અલ્પ નિમિત્તભૂત બન્યા : છીએ. - પરમોપકારી વર્ધમાનતપોનિધિ પૂ. આ. શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી = મહારાજ તથા પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી. વિજય કીર્તિયશસૂરીશ્વરજી | મહારાજનો ઉપકાર ઝીલીને
રાજનગર-અમદાવાદ નિવાસી સ્વ.શ્રી શનાભાઈ ચંદુલાલ દલાલ - સ્વ. સવિતાબેન શનાલાલ દલાલ સ્વ. શ્રી રસિકલાલ શનાભાઈ દલાલ - સ્વ.શ્રી ભરતભાઈ શનાલાલ દલાલ
શનાભાઈના સુપુત્રી સ્વ. ભારતીબેન - સર્વ સ્વજનોના આત્મશ્રેયાર્થે તેમજ પરિવારના તપસ્વીઓના તપ-અનુમોદનાર્થે 5 અ. સૌ. રશ્મીબેન નિતીશભાઈ દલાલે | સ્વ. પ્રેમચંદભાઈ માણેકલાલ ૧૦૪૧ સળંગ આયંબિલ કરી
બેરીસ્ટરના આત્મશ્રેયાર્થે = સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવને | શ્રીમતી તારાબેન પ્રેમચંદભાઈ, અર્પણ કરેલ. વર્ધમાનતપ-૬૫ ઓળી હસમુખભાઈ-ચંદ્રકાન્તભાઈ-મયૂરભાઈ
શ્રીમતી મીનાબેન ભરતભાઈ દલાલ શ્રીમતી પ્રજ્ઞાબેન રસિકલાલ દલાલની
વિવિધ આરાધનાઓ
નિતીશ શનાલાલ દલાલ નિરવ-અ.સૌ. હીના, સુજલ-અ.સો. જેસલ, વૈશલ, વર્ષિલ, સીમરન, આશ્મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org