________________
પહેલા શ્રુતસ્કંધનું નામ “ગાથા ષોડશ છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે.
અધ્યયન એટલે જ અધ્યાય. મુખ્ય મુખ્ય વિષય-વિભાગ જ્યાં જુદા પડતા. હોય તેને અધ્યાય કે અધ્યયન રૂપે ઓળખવામાં આવે છે.
એ સોળ અધ્યયનોનાં નામો આ મુજબ છે : ૧ - સમય
૭ - કુશીલ પરિભાષા ૧૩ – યથાતથ્ય ૨ – વૈતાલિક ૮ - વીર્ય
૧૪ - ગ્રંથ ૩ – ઉપસર્ગ-પરિજ્ઞા ૯ - ધર્મ
૧૫ – આદાનીયા ૪ – સ્ત્રી-પરિજ્ઞા ૧૦ – સમાધિ ૧૬ - ગાથા ૫ – નરક-વિભક્તિ ૧૧ - માર્ગ ૬ - વીરસ્તુતિ ૧૨ – સમવસરણ
આ સોળ અધ્યયનોમાં ઉદ્દેશાઓ (પેટા વિભાગો) નીચે મુજબ છે. અધ્યયન ઉદ્દેશ અધ્યયન ઉદ્દેશા અધ્યયન ઉદ્દેશા
૧૩
૦૨
૧૪ ૧ ૧૫
૧ ૪ ૨ ૧૦ ૧ ૧૬ ૫ ૨ ૧૧ ૧
-
કુલ–૧૬ કુલ–૨૬ એટલે પહેલા શ્રુતસ્કંધમાં કુલ અધ્યયનો-૧૬ અને કુલ ઉદ્દેશાઓ-૨૬ છે.
બીજો શ્રુતસ્કંધ “મહાઅધ્યયન' નામે પ્રસિદ્ધ છે. એમાં અધ્યયનો-૭ છે અને પ્રત્યેક અધ્યયન સ્વયં ઉદ્દેશારૂપ છે. એટલે ઉદ્દેશા પણ ૭ જ છે. એટલે શ્રી સૂયગડાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધોના મળી ૨૩ અધ્યયનો અને ૩૩ ઉદ્દેશાઓ છે.
બીજા શ્રુતસ્કંધોના અધ્યયનોનાં નામો આ મુજબ છે : ૧ – પુંડરીક ૪ – પ્રત્યાખ્યાન ક્રિયા ૭ – નાલંદીય ૨ – ક્રિયાસ્થાન ૫ – આચારશ્રુત ૩ – આહારપરિજ્ઞા ૬ - આદ્રકીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org