________________
14
૧ - બોધ પામો ! બોઘ પામો !
પ્રભુ વીટની એ વાણી છે - વિ.સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૪, સોમવાર, તા. ૧૨-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • સમય અધ્યયનના વિવિધ રૂપો
• પ્રભુ, ચંડકૌશિક અને જંબુસ્વામીની જેમ • સાધનાનો આદિ-મહામંત્ર:
આપણું સૌભાગ્ય : ન્સિઝ'=બોધ પામ!
- રોહિણીયો ચોર : જાગ્યો અને • ભગવંતને સંબોધનઃ “યુહિ.' બંધનોને તોડ્યા : - ચંડકૌશિકને સંબોધન: ‘ગુજ્જ.. .' - એક વચનથી અજવાળું : • ચડતા તાવમાં દવા ન અપાય :
વિષયઃ પહેલા પદ “ક્સિ' ની વિચારણા. શ્રી સૂયગડાંગ સૂત્રના ‘સમય’ નામના પ્રથમ અધ્યયનના વ્યાખ્યાનનો પ્રારંભ કરતાં પ્રવચનકારશ્રીએ ‘સમય’ના શાસ્ત્રસંમત અર્થો બતાવ્યા છે. ત્યારબાદ આ પ્રથમ અધ્યયનના પહેલા ઉદ્દેશાની ગાથાઓમાં વણિત વિષયની માહિતી આપી છે. અન્ય ઉદ્દેશાઓની ટુંકી સમરી આપીને તેઓ સૂત્રના પ્રથમ પદની વિચારણામાં આગળ વધ્યા છે. પ્રભુનાં વચનો: ‘જાગો ! બોધ પામો ! બંધનને જાણો અને બંધનને તોડો !' અહીં એક નવો તાજો અંદાજ લઈ ઉદય પામ્યાં છે. શ્રી જંબુસ્વામીજી જેવા સુશિષ્ય ને શ્રી સુધર્માસ્વામીજી જેવા સદ્ગુરુ પ્રભુ વીરનાં વચનો સુણાવે છે; એ આપણને પણ કેવાં લાગુ પડે છે, તેની અહીં અનુપ્રેક્ષા કરાઈ છે. ચંડકૌશિક સર્પ અને રોહિણીયા ચોર જેવા પાપીઓને પુનિત બનાવતાં એ વચનોની અહીં મહત્તા પદ પદ પર ગોચર થાય છે.
પ્રવચનનું પ્રતિબિંબ * જ્ઞાનીઓ ધમધમતા ક્રોધમાં ક્યારેય ઉપદેશ આપતા નથી. ચડતા તાવમાં જેમ
દવા ન અપાય તેમ. * સદોષ વ્યક્તિ પણ જ્યારે નિર્દોષ બને છે, ગુણસંપન્ન બને છે ત્યારે જે લોકો એને
ધિક્કારતા હોય છે તે જ એની પૂજા કરે છે. * સાવધ થયેલાને બંધન એટલાં હેરાન ન કરી શકે. જેટલાં બેસાવધને કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org