SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ RICHID! પ્રકાશન પારિવારિક સમાચાર सन्पार्णव गन्तव्यं, नोन्यागंण कदाऽपि हि । सन्मार्गाद्रायते सिद्धि सन्मार्गाद्धववर्द्धनम् ।। બુદ્ધિમાન તે જ કે સાચા-ખોટાની પરીક્ષા કરે સન્માર્ગે પ્રકાશન : જૈન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પોળ, ડીઝી રોડ, અમદાદ-38001. શૅન: 35} ?? E-mail : sanmargphiconel.net ફેક્સ : 2539 2789 00000000000000000000000000 (પાક્ષિક) સન્માર્ગ પ્રકાશત પારિવારિક સમાચાર પાક્ષિક પત્ર ગુજરાતી-હિંદી અલગ અલગ આવૃત્તિરૂપે દર પંદર દિવસે ગુજરાતી અને હિન્દી ભાષામાં જૈનત્વ જાગૃત કરતું પાલિક 00000000000 દર પંદર દિવસે ઘરે આવી સૂતેલા આતમરામને ઢંઢોળી અનંત સુખના સવામી બનવાનો કિમીયો બતાવતું સન્માર્થ પાક્ષિક જન-જનમાં જાણીતું અને માણીતું બની ચૂક્યું છે. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સચોટ પ્રવચનાંશો તેમજ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોથી આ પાક્ષિકનાં પૃષ્ઠો અલંકૃત બનેલાં છે. તે ઉપરાંત જૈનશાસનનું તત્ત્વજ્ઞાન, સ્વાધ્યાયનો સથવારો, ચૂંટેલા શાસ્ત્ર શ્લોકો, જૈન આચાર-વિચાર, પૂજ્ય પુરુષોનો પરિચય અને મુંઝવતા પ્રશ્નોના શાસ્ત્રીય સમાધાનો આ પાક્ષિકની વિરલ વિશેષતા છે. સન્માર્થના ડઝનબંધ વિશેષાંકો ચતુર્વિધ શ્રીસંઘ ખૂબ જ આત્મીયતાથી સંઘરી રાખે છે; કેમ કે તે અંકો તે તે વિષયના પ્રામાણિક સંદર્ભો બની રહે છે. વર્ષે ૩૦૦થી વધુ પાનાં A/4 સાઈઝના ઉજળા ભારે કાગળ પર બહુરંગીઑફસેટ પ્રિન્ટીંગમાં છપાતું જન્માર્થા બાહ્યાવ્યંતર આકર્ષક રૂપરંગ ધરાવે છે. માત્ર ૧૦૦૦/- રૂપિયા એકજ વાર ભરી આજીવનપર્યંત ઘેર બેઠાં મેળવો. Jain Education International સન્માર્ગ પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp @icenet.net માત્ર ૧૦૦૦/-રૂ.માં જિંદગીનો અધ્યાત્મ વીમો ઉતરાવો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy