SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસિક પ્રતિક્રમણ વિધિસહુ. ૭૩ દેવસિક પ્રતિક્રમણ વિધિ સહિત પ્રથમ પૂર્વે સામાયિક લેવાના વિધિ પૃષ્ઠ ૧ થી ૮× સુધીમ બતાવ્યો છે, તે પ્રમાણે] સામાયિક લેવું. પછી, પાણી વાપર્યુ હોય તેા મુહુત્તિ પડિલેહવી. આહાર વાપર્યા હેય ( ખાધું હાય મુહુપત્તિ પડિલેહી, વાંદણાં એ દેવાં તે આ પ્રમાણે) ઇચ્છામિ ખમાસમા વંદિઉં, જાવણિજ્જાએ નિસાહિઆએ. (૧). અણુનહ. મે મઉગ્ગહું (ર). નિસીહિ, અ....હો, કા....' કા....ય સફાસ', ખમણજો, ભે, કિલામા, અપ્પકિલતાણ, અહુસુભેણ ભે દિવસા વઇમ્રતા ? (૩), જત્તાભે ? (૪), જવણિજ્જ ચ ભે ? (૫). ખામેમિ, ખમાસમણા ! દેવસિય વઇ≠મ્મ (૬), આવસિઆએ પડિમામિ, ખમાસમણાણ, દેવસિઆએ, આસાયણાએ, તિત્તિસન્નયરાએ, જકિચિ મિચ્છાએ મણદુડાએ, વયદુડાએ, કાયદુડાએ, કાહાએ,માણાએ, માયાએ, લોભાએ; સવ્વકાલિઆએ, સ્વમિાવયારાએ, સવધમ્માઈક્રમણાએ, આસાચણાએ, જો મે અઈયારા કઓ, તસ્ય ખમાસમણા, પડિક્કમામિ, નિદામિ, ગરિહામિ, અપ્પાણ વોસિરામિ. × ( પાણી કે આહાર, બેમાંથી કાંઇ પણ જેણે વાપર્યું ન હોય, તેને મુહપત્તિપડિલેહણ કરવાની અને વાંદણાં દેવાની જરૂરત નથી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy