________________
--
-
--
-
-
--
-
-
--
-
-
-
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર ભવીજનને જે પડિબેહે છે, તુમ અધિક શીતલ ગુણ સેહે છે; રૂપ દેખી ભવિજન મેહે છે.-સુણો(૪) તુમ સેવા કરવા રસિ છું, પણ ભારતમાં દુરે વસિઓ છું; મહા મોહરાય કર ફેસિઓ છું.-સુણો (૫) પણ સાહિબ ચિત્તમાં ધરિઓ છે, તુમ આણા ખગ્ન કર ગ્રહિઓ છે; પણ કાંઈક મુજથી ડરિયે છે.-સુણો(૬) જિન ઉત્તમ ખંડ હવે પૂરે, કહે “પદ્મવિજય થાઉં રે;
તે વાધે મુજ મન અતિ નરે-સણો. (૭) (૪ પછી મુક્તાશુક્તિ-મુદ્રાએ “જયવીરાય” કહેવા, તેમાં લલાટે હાથે રાખીને “આભવમખંડા” સુધી, એટલે બે ગાથા પુરી ત્યાં સુધી બોલવું, પછી હાથ સહેજ નીચા લઈ, “જ્યવયરાય પૂરા કરવા.)
જયવીયરાય ! જગગુરૂ, હોઉ મમ તુહ પભાવ ભયવં; ભવનિāઓ મગાણુ,-સારિઆઈટુલસિદ્ધી (૧). લોગવિરૂદ્ધચાઓ, ગુરજણ-પૂઆ પરત્થ-કરણ ચ, સુહ-ગુરૂ-ગે તવયણ-સેવણા આ-ભવમખેડા
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org