________________
રાઇ પ્રતિક્રમણ વિધિ.
૧
ઇચ્છામિ ખમાસમણા ! વંદિઉં જાવર્ણિાએ નિસીહિઆએ ? મર્ત્યએણ વામિ.
જાવંત કેવિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ; સન્થેસિ તેસિ પણ, તિવિહેણ તિકડવીરયાણ (૧).
નમોgત–સિદ્ધાચાર્યે પાધ્યાય સર્વ-સાધુલ્ય;
'
(કહી શ્રી સીમંધર સ્વામીનું સ્તવન કહેવું. )
'
( શ્રી સીમંધર સ્વામીજીનું સ્તવન )
સુણા ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો; મુજ વિનતડી પ્રેમ ધરીને, એણી પરે તુમે સભળાવો, (ટેક)
જે ત્રણ ભુવનના નાયક છે, જસ ચેાસડ ઈંદ્ર પાયક છે;
નાણુ રિસણ જેતુને ખાયક છે.-સુણા॰ (૧)
જેની કંચનવરણી કાયા છે, જસધારી લંછન પાયા છે; પુડિરિણિ નગરીના રાયા છે.સુણા (૨)
બાર પદામાંહિ બિરાજેછે, જસ ચેાત્રીસ અતિશય છાજે છે;
ગુણુ પાંત્રીસ વાણિએ ગાજે છે.-સુણા॰ (૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International