________________
શ્રી રાઇ પ્રતિક્રમણ
૪૩
એકસાએ શી અિ અપ્રમાણ, સભા સહિત એક મૃત્યુ જાણ; સોકેાડ ખાવનકાડ સંભાલ, લાખચારાણુ સહસૌ આલ.૬. સાતસે ઉપર સાડ વિશાલ, સવિ...િ પ્રણમ ત્રણ કાલ; સાત કાડ ને બહાંતેર લાખ, ભુવનપતિમાં દેવલ ભાખ.૭, એકસાએ શી ભિમ પ્રમાણ એક એક ચૈત્યે સંખ્યા જાણ; તેરસે કાડ નેવ્યાશી કાડ, સાડ઼ લાખ વંદું કર બ્રેડ, ૮ બત્રીસે ને આગણસાડ, તિર્છા લાકમાં ચૈત્યના પાડ; ત્રણ લાખ એકાણુ હજાર, ત્રણસે વીશતેબિંબ જુહાર.૯. વ્યંતર જ્યાતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદુ તેહ; ઋષભ ચંદ્રાનન વારિયેણુ, વમાન નામે ગુણસેણ.૧૦. સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદુ ચાવીશઃ વિમલાચલને ગઢ ગિરનાર,આબુ ઉપર જિનવરજીહાર,૧૧ શંખેશ્વર કેસરિયા સાર, તારગે શ્રી અજિત નુહાર; આંતરિક વરકાણા પાસ, જીરાવલા ને થભણ-પાસ. ૧૨. ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેડ વિહરમાન વંદુ જિન વીશ,સિદ્ધ અન ંત નમુ’નિશદેિશ,૧૩, અઢી દ્વીપમાં જે અણુગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચ–મહાવ્રત સમિતિ સાર, પાલે પલાવે પંચચાર, ૧૪. બાહ્ય અભ્યંતર તપ ઉજમાલ, તે મુનિ વ ગુણમણિ-માલ; નિતનિત ઉઠી પ્રીતિ કરૂ, ‘ જીવ' કહે ભવ-સાયર તરૂ. ૧૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org