________________
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર. જે કિંચિ મિચ્છાએ, મણદુડાએ, વાંદુડાએ, કાયદુડાએ, કેહાએ, માણાએ, માયાએ, લોભાએ સવકાલિઆએ, સવમિચ્છવયારાએ, સાવધસ્માઈક્રમણાએ, આસાયણાએ જે મે અઈયારે કઓ તસ્સ ખમાસમણ, પડિમામિ નિંદામિ ગરિહામિ અપાયું વિસિરામિ છે.
તીર્થવંદના, સકલતીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ કોડ, પહેલે સ્વર્ગે લાખ બત્રીશજિનવરચત્યનમેં નિશદિશ.૧ બીજે લાખ અાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં; ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદુ લાખ જ ચારાર છ સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ, આઠમે સ્વર્ગ છ હજાર, નવ દશમે વંદુ શત ચાર. ૩ અગ્યાર બારમે ત્રણસે સાર, નવ-વૈવેયકે ત્રણસેં અઢાર; પાંચ અનુત્તર સર્વે મલી, લાખ ચોરાશી અધિકાંવલી.૪ સહસત્તાણું ત્રવીશ સાર,જિનવર ભવન તણો અધિકાર લાંબાંસો જે જન વિસ્તાર, પચાસ ઉંચાં બહોતેર ધાર.૫.
૧. શાશ્વતી પ્રતિમાઓ ત્રણે લેકમાં કેટલી છે? તેની ગણના સાથે અશાશ્વતી પ્રતિમાઓવાળાં પ્રસિદ્ધ તીર્થો વિગેરેની સંભારણા સાથે વિહરમાન તીર્થકરોની સ્તુતિ કરવામાં આવી છે.
ગાળના મા
ની પ્રતિમા
મહિનામાં વગર
Jain Education International
For Private & Personal use only
"www.jainelibrary.org