________________
શ્રી રાઈ પ્રતિક્રમણ
૫
સિદ્ધાણુ બુદ્ધાણં સૂત્ર.
સિદ્ધાણં બુદ્ધાણું, પારગયાણ પર પર–ગયાણું; લાઅગ્ગમુવગયા, નમા સયા સવસિદ્ધાણુ, ૧. જો દેવાણુ વિ દેવા, જ દેવા પંજલી નમ સતિ; તં દેવદેવમહિઅં, સિરસા વ ંદે મહાવીર ૨, ઇક્રોવિ નમુક્કાર, જિવરવસહસ્સ વહમાણુસ્સ; સંસારસાગરા, તારેઇ નર વા નારિવા, ૩, ઉજ્જિ તસેલસિહરે, દિક્ષા નાણું નિસીહિઆ જસ્સ; તો ધમ્મચવર્કિં, અરિફ્ નેમિ ન સામિ, ૪, ચત્તારિ અટ્ઠ દસ દે। ય, વદિયા જિણવરા ચઉન્વીસ; પરમઝુનિટ્રુિઅટ્ઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ, પ.
‘ઈચ્છાકારેણ સદિસહુ ભગવન્ ! ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહું ?” ઈચ્છ, કહી મુહુત્તિ ડિલેહવી. પછી એ વાંદણાં દેવાં. રસુગુરૂવંદન સૂત્ર (પહેલાં વાંદણાં) સૂત્ર ઈચ્છામિ ખમાસમણેા ! વંદુ જાવણિજ્જાએ ૧. આમાં સસિદ્ધ, શ્રી મહાવીરસ્વામી. શ્રી નેમિનાથ તથા શ્રી અષ્ટાપદ ઉપર બિરાજમાન તિર્થંકરોની સ્તુતિ છે.
· ચત્તારિ ’--ગાથામાં સમેતશિખર, શત્રુજય, ગિરનાર અને નંદીશ્વર વિગેરેની ભિન્ન ભિન્ન સ્તુતિઓ સમાએલ છે.
૨. આ ઉત્કૃષ્ટ વંદન સૂત્ર છે. આમાં ગુરૂને અતિ મહાન વિનય કઈ રીતે શિષ્ય દર્શાવી શકે, તેની પદ્ધતિ અને વિનયની મત્તા જણાવવામાં આવી છે.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org